મંદિરની અંદર તોડ-ફોડનો આ વીડિયો જાણો કયા દેશનો છે…

મંદિરની અંદર તોડફોડનો આ વીડિયો બાંગ્લાદેશનો નહિં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વર્ષ 2021નો છે. બાંગ્લાદેશનો હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરમાં તોડફોડ કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરની અંદર તોડફોડની ઘટનાનો […]

Continue Reading

‘બુર્ખા જેહાદ’ના નામે સ્ક્રિપ્ટેડ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વિડિયોમાં જોવા મળતી ઘટના સ્ક્રિપ્ટેડ છે. વાસ્તવિક ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. જાગૃતતા માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે. વિડિયોમાં એક પુરુષ અને એક મહિલા મંદિરમાંથી બહાર નીકળતા અને બાઇક પર બેસીને બહાર નીકળવા લાગે છે. આ દરમિયાન મહિલાનો દુપટ્ટો બાઇકના એક પૈડામાં ફસાઈ જાય છે. એક મુસ્લિમ મહિલા આ મહિલાને શરીર ઢાંકવામાં […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડના વડાપ્રધાન કોરોના માંથી સાજા થયા બાદ હિન્દુ મંદિરે ગયા હતા….? જાણો શું છે સત્ય…

Jaswant G. Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુઝીલેન્ડ ના વડાપ્રધાન ને કોરોના માંથી સ્વસ્થ થતા ત્યાં ના એક હિન્દૂ મંદિર માં પૂજા કરવા ગયા. *ઉજ્જનવાડા* ના દેવરામભાઇ રાવલ (પંડિત) દ્વારા વિધિ સંપન કરવામાં આવી.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 103 લોકોએ તેમના […]

Continue Reading