કોંગ્રેસના લોકસભાના મેનિફેસ્ટોમાં કલમ 370 અને CAAનો કોઈ ઉલ્લેખ નથી. જાણો શું છે સત્ય….

તમામ સ્ક્રિનશોટ લોકસભા 2019 દરમિયાન બહાર પાડવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો સાથે સંબંધિત છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો નથી. હાલમાં કેટલીક ટીવી પ્લેટોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસે તેના 2024ના મેનિફેસ્ટોમાં કલમ 370 નાબૂદ કરવાનું, દેશદ્રોહની કલમ […]

Continue Reading

વરિષ્ઠ વકિલ હરીશ સાલ્વેના નામે વાયરલ થઈ રહેલો મેસેજ ફેક છે…જાણો શું છે સત્ય….

હાલમાં એક લાંબો મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકિલ હરિશ સાલ્વેના નામ થી ચેતવણી રૂપ સંદેશો આપવામાં આવી રહ્યો છે. વસ્તી નિયંત્રણ બિલ, CAA, વગેરે જેવા કેટલાક મહત્વપૂર્ણ બિલો પસાર થયા બાદ આ સંદેશ લોકોને ગૃહ યુદ્ધની ચેતવણી આપી રહ્યો છે, જે સંદેશ રાજ્યસભામાં ભાજપ બહુમતી પ્રાપ્ત કર્યા […]

Continue Reading

CAA વિરોધી આંદોલનમાં લાઠીચાર્જનો જૂનો વીડિયોને તાજેતરના શિક્ષક ભરતી પ્રદર્શન સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો….

તાજેતરમાં, શિક્ષકની ભરતી માટેના ઉમેદવારો લખનઉંમાં વિરોધ કરી રહ્યા હતા અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જનો આશરો લીધો હતો. આ પૃષ્ઠભૂમિ પરનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં પોલીસ ભીડ પર લાઠીચાર્જ કરતી જોઈ શકે છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં આ શિક્ષક ભરતી ઉમેદવારો પર થયેલા […]

Continue Reading

CAA ના વિરોધમાં દિલ્હીમાં સર્જાયેલા ટ્રાફિકનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કારણે દિલ્હી ખાતે 80 કિલોમીટર લાંબુ ટ્રાફિક સર્જાયું હતુ તેનો છે. […]

Continue Reading