શું ખરેખર ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું અવસાન થયુ છે…? જાણો શું છે સત્ય…

એક સમયના પ્રખ્યાત ઓલરાઉન્ડર અને ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું મૃત્યુ થયું નથી. તે હજુ પણ જીવિત છે. આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલા ખોટા સમાચાર છે. 23 ઓગસ્ટ 2023ની સવારથી તમામ મીડિયામાં તેમજ સોશિયલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકને લઈને વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજની સાથે […]

Continue Reading

એક સ્ત્રી 11 વર્ષે માતા બની હોવાની માહિતી સાથેના ફોટાની ભ્રામક કહાની વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળક સાથેની એક સ્ત્રી તેમજ બાજુમાં દવાખાનના ડ્રેસમાં બેસીને રડી રહેલા એક વ્યકિતેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સ્ત્રી 11 વર્ષે માતા બની તો તેણે બાળકને જીવતું રાખવા પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે બાજુમાં બેઠેલા ડૉક્ટર પણ […]

Continue Reading

મૃત્યુ પામેલા એક વૃદ્ધનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં મૃત્યુ પામેલા કિસાનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading