શું ખરેખર BJP સાંસદ સી.આર.પાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ.? જાણો શું છે સત્ય…

થોડાક સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજન ના અભાવે થયું નથી. જો કે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મિડિયામાં ભારે કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. તે વચ્ચે સોશિયલ મિડિયા પર આ સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર 5 મે થી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસે સંપૂર્ણ દેશમાં વધી રહ્યો છે. દરમિયાનમાં દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ગુજરાતમાં એક ન્યુઝ પ્લેટ સાથેનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમગ્ર દેશમાં 5 મે થી 14 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર વિજય રૂપાણીના સંબોધન દરમિયાન રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર ન હતુ…..? જાણો શું છે સત્ય…

Sanjay Bhatiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2020ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મંતવ્ય ન્યુઝ ચેનલ ઉપર CM વિજય રૂપાણી સા. પ્રજાજોગ સંદેશ આપી રહ્યા હતા જેમાં ન્યુઝ ચેનલે મુકેલા રાષ્ટ્રઘ્વજ માંથી અશોક ચક્ર જ ગાયબ ટાઈમ સાંજે 7:30” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading