શું ખરેખર પાકિસ્તાનમાં નવ પરણિત હિન્દુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
આ વીડિયોમાં વાસ્તવિક ઘટના દેખાતી નથી. આ સોશિયલ મીડિયા પેજ રૌફ ટીવી દ્વારા બનાવેલ સ્ક્રિપ્ટેડ વીડિયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનમાં એક નવપરિણીત હિન્દુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું છે. ફૂટેજમાં માળા પહેરેલી એક મહિલાને શણગારેલી કારમાંથી બળજબરીથી બીજા વાહનમાં લઈ જવામાં આવી […]
Continue Reading
