મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક પર મતગણનામાં ધાંધલી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

ખોટા આંકડા સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા બેઠક ઘાટલોડિયામાં મતદાનમાં કોઈ ધાંધલી થઈ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને જંગી બહુમતી મળી હતી. 12 તારીખે મુખ્યમંત્રી સહિતના નેતાઓ શપથ લઈ રહ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર ભાવનગરમાં કુખ્યાત શખ્સને પોલીસે હાલમાં જાહેરમાં મારમાર્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાતની સત્તામાં ભારે ઉથલ-પાથલ થઈ છે. 5 વર્ષથી મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને તેમજ તેમની કેબીનેટને હટાવી અને સંપૂર્ણ નવી કેબીનેટ અને મુખ્યમંત્રી ગુજરાતની જનતા આપવામાં આવ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુનેગારોને જાહેરમાં માર-મારતા પોલીસ અધિકારીને જોઈ શકાય છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગુજરાતના રાજકારણમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દિધુ અને ગુજરાતને તેના 17માં મુખ્યમંત્રી રૂપમાં ભૂપેન્દ્ર પટેલ પ્રાપ્ત થયા હતા.  આ વચ્ચે પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિજય રૂપાણી તેમની કાર પર લાગેલી લાલલાઈટ દૂર કરી […]

Continue Reading