રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રાનો વીડિયો વોટ અધિકાર યાત્રા નામે વાયરલ… જાણો શું છે સત્ય….
વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપા સામે વોટ ચોરીના આક્ષેપ લગાડયા બાદ બિહારમાં વોટ અધિકાર યાત્રા કાઢવામાં આવી રહી છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધી જોડે ચાલતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ […]
Continue Reading