કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના 6 વર્ષ જૂની છે, તેનો તાજેતરના ચૂંટણી વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી….

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે સોશિયલ મીડિયા પર રાજકારણીઓના ઘણા નકલી અને જૂના વીડિયો શેર કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાનો 10 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના પર જૂતુ ફેંકતો જોવા મળે […]

Continue Reading

શું ખરેખર વાયરલ વીડિયો પોરબંદરના રંગબાઈ રોડ પરનો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો જૂન મહિનાની શરૂઆતથી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. તેમજ આ વીડિયો ભોપાલ-બેતુલ હાઈ-વે પરનો છે. પોરબંદરના રંગબાઈ રોડ પરનો આ વીડિયો નથી. આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે અથડાવવાની શક્યતાઓ છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના […]

Continue Reading

પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોરબંદરના સાંસદ રમેશ ધડૂક દ્વારા તેમના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવી હતી અને સાથે માહિતી આપી હતી કે, “નેશનલ હાઈવે -૨૭, ગોમટા ચોકડી પર અંધારૂ રહેતું હોવાથી નેશનલ હાઈવે ઓથોરીટીમાં હાઈ માસ્ટ ટાવર ઉભો કરી લાઈટીંગ ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી, તે રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ […]

Continue Reading