જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહી રહેલા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાટણના ભાજપના […]

Continue Reading

જાણો ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની ઘટનાનો આ વીડિયો તાજેતરમાં પાટણ ખાતે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચાલુ વરઘોડામાં વરરાજાને […]

Continue Reading

બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. પરંતુ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી.  સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ અને બનાસકાંઠા અને પાટણ માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરપુર આવક થઈ છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ ખાતે ઈલેક્ટ્રીક સ્કૂટીમાં લાગેલી આગનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિસાગરના લુણાવાડા ખાતે એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ પોલીસ દ્વારા કરવામાં […]

Continue Reading

શું ખરેખર MDHના મહાશાય ધર્મપાલજીનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

એમડીએચની મસાલા કંપનીના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું તાજેતરમાં નિધન થયું હતું. તે મસાલાની જાહેરાતને કારણે લોકપ્રિય હતા. સોશિયલ મીડિયા પર પણ તેમના નિધનના સમાચાર મળ્યા છે. ઘણાએ ગુલાટીનો એક વિડિયો હોસ્પિટલના પલંગ પરનો શેર કર્યો હતો. એક વ્યક્તિ તેમના માટે હિન્દી ગીતો ગાઇ રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે “મહાશય ધર્મપાલજી ગુલાટીના મોત […]

Continue Reading