વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સને લગતી માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2022-23 ના બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા દેખાય છે એ હાલના નાણાંમંત્રી નિર્મલા સીતારામન છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા નજરે પડી રહી છે એ હાલના નાણાંમંત્રી નિર્મલા સીતારામન છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જયલલિતા સાથે જે મહિલા […]

Continue Reading