શું ખરેખર નિતિન પટેલ દ્વારા હાર્દિકના ભાજપામાં જોડાયા બાદ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ છે…? જાણો શું છે સત્ય….

પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા થોડા સમય પહેલા કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપા જોઈન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.  આ પૃષ્ટભૂમિ પર એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.70 રૂપિયાનો વધારો થયો છે…? જાણો શું છે સત્ય…

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને માહિતી આપવામાં આવી છે. અને જણાવવામાં આવ્યુ છે કે, “ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 7.7 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ […]

Continue Reading

શું ખરેખર ગામડામાં ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી……? જાણો શું છે સત્ય…..

આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈ ગરબાનું આયોજન કરવુ કે નહિં તે અંગે ભારે ખેચતાણ ચાલી રહી હતી. ત્યારે આ વચ્ચે એક ન્યુઝ ચેનલની પ્લેટ વાયરલ થઈ રહી હતી અને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગામડામાં નવરાત્રી ચાલુ રહેશે જ્યારે શહેરમાં બંધ રહેશે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા હાલમાં માસ્ક પહેરવાની મનાઈ કરી છે…..? જાણો શું છે સત્ય…

Dinesh Kachchdiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આમાં આપણે શું સમજવું નેશનલ ઓથોરિટીઝ આ જાહેરાત આપે છે અને ગુજરાત સરકાર હજાર રૂપિયાનો દંડ કરે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 76 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading