ભાજપાના કાર્યકરો પર થયેલા હુમલાને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય…

આ વીડિયો તેલગંણાના જનગાંવનો છે પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર […]

Continue Reading

અમિત શાહનો તેલંગણા વિધાનસભા ચૂંટણી દરમિયાનનો વીડિયો હાલનો લોકસભા ચૂંટણી દરમિયાનનો ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તેલંગણામાં 4% મુસ્લિમ આરક્ષણ છે. જેને પુરૂ કરવાની વાત અમિત શાહ દ્વારા તેલંગણાની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ તમામ પાર્ટીઓ અન્ય પાર્ટી પર નિશાનો સાધી અને સાચી-ખોટી પોસ્ટ શેર કરી રહી છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

તેલગંણાના ધારાસભ્ય ટીરાજાનો જુનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો ચૂંટણી જીત્યા બાદનો નથી, પરંતુ 9 મહિના જુનો રામનવમીના તહેવાર દરમિયાનનો છે. તેલંગાણાના ગોશામહલ મતવિસ્તારના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં સીટ મેળવી લીધી છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રાજા સિંહ તેમની ત્રીજી જીત […]

Continue Reading

BJP કાર્યકર દ્વારા પથ્થરમારો કરવાનો વીડિયો નૂહમાં રમખાણો દરમિયાનનો નથી.

આ વીડિયો હાલનો નથી પરંતુ વર્ષ 2022નો છે. આનાથી સાબિત થાય છે કે આ તાજેતરના નૂહ રમખાણોનો વીડિયો નથી. 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને રમખાણોને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ત્યાં હાજર લોકોની ભીડ પર પથ્થર ફેંકી રહ્યો છે. તેમાં તમે […]

Continue Reading

કર્ણાટકમાં ભાજપની વિજયયાત્રામાં સામેલ કાર્યકરોનો લોકોએ પીછો કર્યો ન હતો…. જાણો શું છે સત્ય….

આ વીડિયો તેલંગાણાના મુનુગોડેનો છે. ભાજપ અને બીઆરએસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તે જ ઘટનાનો વીડિયો છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ગયા મહિને રાજ્યભરમાં વિજય યાત્રા કરી હતી. આ યાત્રામાં ઉમેરો કરીને, ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે લોકોને એકબીજા સાથે લડતા જોઈ શકો છો. […]

Continue Reading

તેલંગણાના ટી રાજા સામેની કાર્યવાહીના વિરોધના વિડિયોને યુપીના વિડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

આ વિડિયો યુપીનો નહિં પરંતુ તેલંગણાના હૈદરાબાદ અને નલગોંડા શહેરનો ઓગસ્ટ 2022નો વિડિયો છે. આ વિડિયોને યુપીને સાથે કોઈ લેવા દેવ નથી. ટી રાજાની ઓગસ્ટ મહિનામાં હૈદરાબાદ પોલીસ દ્વારા પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે તેમને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહી કેમ […]

Continue Reading

ગણેશ ચતુર્થી સાથે ભાજપાના કાર્યકરો પર થયેલા હુમલાને કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય…

આ વિડિયો તેલગંણાના જનગાંવનો છે પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર […]

Continue Reading

શું ખરેખર તેલંગણાના પત્રકારના સવાલ પર અમિત શાહની બોલતી બંધ થઈ ગઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદની મુલાકાતે ગયા હતા. જેના કારણે તેમનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક પત્રકાર અમિત શાહને પ્રશ્ન પૂછી રહ્યો છે કે “અહીં વરસાદ આવે છે, પૂર પણ આવે છે પણ કેન્દ્ર તરફથી એક પૈસા પણ આવ્યા નથી. શું સુરત […]

Continue Reading

શું ખરેખર તેલંગણામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનમાં લગાવવામાં આવેલી આગનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

સરકારે સશસ્ત્ર દળોમાં ભરતી માટે નવી ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી છે. જે યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. જેને લઈ સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વિડિયો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ટ્રેનના આગ લાગ્યાનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેનમાં આગ […]

Continue Reading

શું ખરેખર બીજેપી કાર્યકર્તાઓ સાથેની મારપીટનો આ વિડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

કર્ણાટક ચાલી રહેલા હિજાબના વિવાદને લઈ સમગ્ર રાજ્યમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં 2 વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે.  આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા […]

Continue Reading