ટ્રેક્ટર પલ્ટી મારી ગયાનો વિડિયો હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2021નો છે…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જાન્યુઆરી 2021નો છે, હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નથી. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તિરંગા યાત્રા, હર ઘર તિરંગા સહિતના અનેક કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાયા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેકટર પર તિરંગો લગાવી […]

Continue Reading

તિરંગાના રંગે રંગાયેલા મુંબઈના બોરીવલીના ઓવરબ્રિજના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરંગાના રંગે રંગાયેલા ઓવરબ્રિજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરંગાના રંગે રંગાયેલા ઓવરબ્રિજનો આ વીડિયો મુંબઈના બોરીવલી ખાતેના ઓવરબ્રિજનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તિરંગાના રંગે રંગાયેલા […]

Continue Reading

ભાજપના નેતાઓ દ્વારા શા માટે તિરંગાની જગ્યાએ પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન ગાઈ રહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતાઓ દ્વારા રાષ્ટ્રધ્વજની જગ્યાએ પક્ષનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

‘હર ઘર તિરંગા’ અભિયાનના નામે વાયરલ થઈ રહેલા તિરંગા રંગના ઝરણાના વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરંગાના રંગના બનાવવામાં આવેલા એક ઝરણાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઝરણાને પણ તિરંગાનો રંગ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

તિરંગા સાથેનો માછીમારોનો જૂનો ફોટો ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે તિરંગા સાથેના માછીમારોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં 26 મી જાન્યુઆરીના રોજ કેરાલાના માછીમારો દ્વારા […]

Continue Reading