Fake News: બાળકી પર ગાયના હુમલાનો આ વીડિયો ગુજરાતના કોઈ પણ શહેરનો નથી… જાણો શું છે સત્ય….

શાળાની વિર્દ્યાર્થીની પર ગાયના હુમલાનો આ વીડિયો જામનગર, અમદાવાદ કે ગુજરાતના કોઈપણ શહેરનો નથી. આ વીડિયો તામિલનાડુના ચેન્નાઈનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં શાળાએથી પરત ફરી રહેલી એખ બાળકી પર શેરીમાં રખડતી બે ગાયો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યા હાજર સ્થાનિકો દ્વારા આ બાળકીને બચાવવામાં આવે છે. […]

Continue Reading

શું ખરેખર પબ્જીના વ્યસનના કારણે યુવાન માનસ્કિ સંતુલન ગુમાવી બેઠો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, સ્ટ્રેચર પર સૂતી વખતે એક યુવાનના હાથની વિવિધ હરકતો કરતો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોબાઈલ ગેમ્સ પબજીની લતના કારણે આ યુવાનની હાલત આવી થઈ ગઈ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ડોકટરોનું કહેવું છે કે તેના […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા માસ્ક પહેરીને જમવા બેઠા હતા…? જાણો શું છે સત્ય….

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માસ્ક પહેરીને અને મહિલાઓ સાથે જમવાના ટેબલ પર બેઠેલા દર્શાવતી એક તસ્વીર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા જમવાનું નાટક કરવામાં આવ્યુ અને જમતી વખતે તેમણે માસ્ક પહેરીને રાખ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખ્રિસ્તી શિક્ષકે તમિલનાડુમાં રુદ્રાક્ષની માળા પહેરવા બદલ એક વિદ્યાર્થીને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

1 સપ્ટેમ્બરથી તમિલનાડુમાં 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. તેમજ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2021 થી, ધોરણ 1 થી આઠમા ધોરણ સુધીની શાળાઓ સૂચના મુજબ ફરી એકવાર ખોલવામાં આવશે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક શિક્ષક દ્વારા […]

Continue Reading