જાણો દૈનિક જાગરણ સમાચારપત્રમાં છપાયેલી ‘एक मुहल्ला, एक बकरा’ જાહેરાતનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દૈનિક જાગરણ સમચારપત્રમાં છપાયેલી એખ જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દૈનિક જાગરણ સમચારપત્રમાં એવી જાહેરાત છાપવામાં આવી છે જેમાં એવું લખેલું છે કે, ‘एक मुहल्ला, एक बकरा’ આ એક નવી પહેલ બકરી ઈદ પર દૈનિક જાગરણ દ્વારા કરવામાં આવી છે. પરંતુ […]

Continue Reading

એક્ટર રણબીર કપૂરનો એક પ્રમોશનલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થયુ છે કે, રણબીર કપૂરે ચાહકો સાથે ગેરવર્તન કર્યું નથી. આ એક્ટર રણબીર કપૂરનો પ્રમોશનલ વીડિયો છે. એક્ટર રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ફેન અભિનેતા રણબીર કપૂર સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફેન એક વાર નહીં પરંતુ ઘણી વખત સેલ્ફી […]

Continue Reading

શું ખરેખર HDFC બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, 2021માં પાસ થયેલા ઉમેદવારો માટે નોકરીઓ નહીં હોય.? જાણો શું છે સત્ય…

હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એચડીએફસી બેંકની નોકરી માટેની જાહેરાત છે. જેમાં વચ્ચે વાંચવામાં આવી રહ્યુ છે કે, “2021 passed out candidates are not eligible” આ કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એચડીએફસી બેંક દ્વારા વર્ષ 2021માં પાસ થયેલા ઉમેદવારોને નોકરની ન આપવાનું જણાવવામાં આવ્યુ […]

Continue Reading