PM નરેન્દ્ર મોદીનો G7 સમિટનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જર્મનીમાં G7 સમિટમાં હાજરી આપી હતી, ત્યા તેમણે જૂદા-જૂદા દેશના વડાઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા. ત્યારે બે ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ફોટોમાં મધ્ય પ્રધાનમંત્રી ઉભેલા જોવા મળે છે અને અન્ય ફોટોમાં છેલ્લે ઉભેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી […]

Continue Reading

શું ખરેખર નાટો દ્વારા રશિયા સામે યુદ્ધનું એલાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુક્રેન-રશિયા યુધ્ધમાં નાટોની મહત્વની ભૂમિકા રહેલી છે અને સમાંયતરે તેનો ઉલ્લેખ થતો આવતો હોય છે. આ વચ્ચે એક મિડિયા સંસ્થાનો એક અહેવાલ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે અહેવાલના હેડિંગમાં લખવામાં આવ્યુ છે. કે, “NATO એ રશિયા જોડે કર્યું યુદ્ધનું એલાન, જર્મનીએ કહ્યું થોડા જ સમય માં થશે ત્રીજુ […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં પેટ્રોલના ભાવ વધતા લોકોએ આ પ્રકારે કાર મુકી દિધી હતી….? જાણો શું છે સત્ય….

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ ભારે આક્રોશ છે. ત્યારે વિપક્ષ પેટ્રોલના ભાવમાં થયેલા મોટા વધારા માટે સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે, ત્યારે સામાન્ય લોકોમાં પણ ગુસ્સો જોવા મળી શકે છે. આ દરમિયાન એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં, ઘણી કારો […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં ભારતના કિસાનોના સમર્થનમાં ટ્રેક્ટર રેલી નીકળી તેની ફોટો છે….? જાણો શું છે સત્ય….

સોમવારથી સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડની બંને તરફ મોટી સંખ્યામાં ટ્રેકટરો પડેલા જોવા મળે છે. તેમજ મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળે છે. અને  આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જર્મનીમાં ભારતીય કિસાનોના સમર્થનમાં નિકળેલી રેલીનો ફોટો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading