શું ખરેખર ચિનાબ રેલવે બ્રિજ પર ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં જોવા મળતો બ્રિજ ચિનાબ રેલ બ્રિજ નહીં પરંતુ ચીનનો બેઈપાંજિયાંગ રેલવે બ્રિજ છે. ચિનાબ બ્રિજ હોવાની વાત તદ્દન ખોટી છે. ચિનાબ રેલ બ્રિજના નામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ટ્રેન નદીની ઉપર બે પહાડોની વચ્ચે બનેલા એક પુલ પરથી પસાર થઈ રહી છે. આ વીડિયોને […]

Continue Reading

શું શ્રીનગર મેડિકલ કોલેજની 100 વિદ્યાર્થીનીઓને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ ડિગ્રી નહીં મળે..? જાણો શું સત્ય જાણો…

T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાને જીત મેળવી હતી. તે પછી, કાશ્મીરની કેટલીક કોલેજોમાંથી કથિત રીતે પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા વિદ્યાર્થીઓના વિડિયો વાયરલ થયા હતા. આ અંગેના એક સમાચાર સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “શ્રીનગર મેડિકલ કોલેજમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનાર 100 વિદ્યાર્થીનીઓની ડિગ્રી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શ્રીનગર ખાતે પકડાયેલા આતંકવાદીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાઈક લઈને ભાગી રહેલા એક યુવાનને પોલીસ દ્વારા પકડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગર ખાતે ભારતીય જવાનો દ્વારા એક આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

મેક્સિકોના પૂરના વિડિયોને જમ્મૂ-કાશ્મીરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, લગભગ 40 લોકો લાપતા હોવાનું મનાય છે. ઘણા મકાનોને નુકસાન થયું છે. આ વિસ્તારમાં ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ગુમ થયેલા લોકોની શોધમાં લાગી છે. આ વચ્ચે એખ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આસામમાં કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મુસ્લિમ વ્યક્તિને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોવાનો તેમજ સફરજનની પેટી અને તેની સાથે બંદૂકની ગોળીઓ તેમજ હેન્ડ ગ્રેનેડના બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ બંને ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસામના કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading