પોલીસ દ્વારા ગુનેગારોને પરેડ કરાવવાનો જૂનો વીડિયો શ્રી ગંગાનગર ગેંગરેપના આરોપી તરીકે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય…

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 13 વર્ષની બાળકી પર થયેલા સામૂહિક બળાત્કાર બાદ, 32 આરોપીઓમાંથી 14ની ધરપકડ કરવામાં આવી છે. આ પૃષ્ઠભૂમિમાં, પોલીસ કસ્ટડીમાં રહેલા ઘણા પુરૂષોને ભીડની સામે પરેડ કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો શેર કરતા યુઝર્સે દાવો કર્યો હતો કે “આ વીડિયો શ્રી ગંગાનગર બળાત્કાર કેસના આરોપીઓનો છે.” INSTAGRAM | […]

Continue Reading