બે સિંહ વચ્ચેની લડાઈનો આ વીડિયો આફ્રિકાના જંગલનનો છે… જાણો શું છે સત્ય….

ગીરના જંગલમાં વસતા સિંહોની વચ્ચે અંદરો-અંદરો થતા જગડના સમાચાર ઘણી વખત સામે આવે છે. આ ઈનફાઈટની ઘટનામાં ક્યારેક સિંહનું મૃત્યુ પણ થતુ હોય છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે સિંહોને લડતા જોઈ શકાય છ. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહોની લડાઈનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર સિંહના હુમલાનો આ વીડિયો ગુજરાતના ગીરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક જંગલ સફારીમાં બે સિંહ દ્વારા અન્ય પશુઓ પર હુમલો કરવામાં આવી રહ્યો હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ જંગલ સફારી દરમિયાનનો સિંહના હુમલાનો વીડિયો ગુજરાતના ગીરનો છે.” શું […]

Continue Reading

જાણો અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સમાચારનો ફોટો અમર ઉજાલાનો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, जंगल सफारी पर पीएम मोदी… गिर में किया गधों का दीदार… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગીરના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રસ્તાની બાજુમાં એક કાર જોઈ શકાય છે અને આ વચ્ચે એક વાઘ રસ્તો ક્રોસ કરી સામેની બાજુના રસ્તા પર જતો જઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાઘનો રસ્તો ક્રોસ કરતો આ વીડિયો ગુજરાતના ગીરના જંગલનો છે.” શું […]

Continue Reading

શું ખરેખર સુરતના ઓલપાડમાં એકસાથે 12 સિંહ જોવા મળ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં હાઈવે પર એક સાથે 12 સિંહના આટા ફેરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યાંથી પસર થતા રાહદારીઓ દ્વારા આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યુ હતુ. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહનું આ ટોળુ સુરતના ઓલપાડ તાલુકામાં જોવા મળ્યુ હતુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

કેન્યાના જંગલના સિંહનો વીડિયો ગુજરાતના ગીરના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ કેન્યાના મસાઈ મારા ગેમ રિઝર્વનો વીડિયો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, ધસમસતી નદીના વહેતા પાણીમાં એક સિંહ પડે છે. જે સામે કાંઠે જઈ અને ઉભો રહે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરનો નથી… જાણો શું છે સત્ય….

સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરના જંગલનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાના જંગલનો છે. ગીરનો હોવાની વાત તદ્દન ખોટી છે. વરસાદની સિઝન દરમિયાન પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખિલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ ગુજરાતના ગીરના જગંલમાં વસતા સિંહના ઘણા વિડિયો વાયરલ થાય છે. ત્યારે હાલમાં એક સિંહણના શિકારનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની મોજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગીર ગાયકવાડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading