શુ ખરેખર કંગનાને થપ્પડ માર્યા બાદ ગાલનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

જૂની જાહેરાતની તસવીરને કંગના થપ્પડ માર્યા બાદની તસવીર દર્શાવી છે. આ ફોટોને ખોટા દાવા સતે ભ્રમ ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને કંગના સાથે કોઈ સંબંધ નથી. હિમાચલ પ્રદેશના મંડીમાંથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલી એક […]

Continue Reading

કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહ પર વળતો પ્રહાર કરતી કંગનાનો વીડિયો નકલી દાવા સાથે વાયરલ…

કંગના રનૌતનો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં કંગનાએ કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહ પર વળતો પ્રહાર કરતા આ વાત કહી હતી. કંગના રનૌતનો હાર સ્વીકારવાનો દાવો ખોટો છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ લોકસભા ચૂંટણીમાં મંડી સંસદીય ક્ષેત્રમાંથી બીજેપી ઉમેદવાર છે. કંગના રનૌતના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે, […]

Continue Reading

શું ખરેખર કંગના રનૌત દ્વારા રામ રહિમ જોડે ફોટો પડવવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

કંગના રનૌતનો ફોટો એડિટ કરી ખોટા દાવા સાથે વાયરલ કરવમાં આવી રહ્યો છે. ઓરિજનલ ફોટોમાં તે સદગુરૂ સાથે જોવા મળે છે. ખુબ જ ચર્ચામાં તેમજ પોતાના નિવદેનથી હમેશા મીડિયામાં ચર્ચાનો વિષય બનતી એક્ટ્રેસ કંગના રનૌતને ભાજપા દ્વારા હિમાચલ પ્રદેશથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હાલમાં તેમને એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં […]

Continue Reading