Return of Covid: BF.7 અને XBB વેરિએન્ટ નવા વર્ષ પહેલા એક નવો ખતરો ઉભો કરે છે.

જેમ જેમ વિશ્વ કોરોનાના ડરથી આગળ વધ્યુ હોય તેવું લાગતુ હતું, ચીન અને બાકીના વિશ્વમાં કોરોના વાયરસના ઉછાળાનો બીજો રાઉન્ડ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. ચીનમાં કોવિડ-19ના કેસમાં મોટાપાયે વધારો થવાથી ક્રિસમસ અને નવા વર્ષની રજાઓની મોસમ પહેલા મોટો ખતરો ઉભો થયો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) એ ચેતવણીની ઘંટડી વગાડી કારણ કે બેઇજિંગ અને અન્ય […]

Continue Reading

શું ખરેખર કોરોનાની નવી ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિવસ 800 થી 1000 કેસનો વધારો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ગરમ થયુ છે. હાલમાં એક રાજ્ય સરકારના સચિવના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા કોરોનાને […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ષ 2019 નો જૂનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમિક્રોન વાયરસના સંક્રમણ સામે લડવા માટે જાગૃતિ રેલી નીકાળી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર સુરતથી ઉતપડતી તમામ એસટી બસ સેવા 10 દિવસ માટે બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો કેસ છેલ્લા 4 દિવસથી ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ મહત્મ કેસ ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં મળી આવ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ સાચા ખોટા સમાચાર વહેતા થઈ રહ્યા છે. દરમિયાન સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે, જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય સાંજના 6 વાગ્યાનો કરવામાં આવ્યો…? જાણો શ છે સત્ય….

દેશમાં કોરોના કહેરમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે. તેમજ જૂદા-જૂદા રાજ્યોમાં પ્રતિબંધો પણ લાદવામાં આવી રહ્યા છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યો માં નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યુ છે. ત્યારે આ વચ્ચે મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે અને સાંજના 6 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ અમલમાં […]

Continue Reading