જાણો તાજેતરમાં ઉત્તરકાશીમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરકાશી ખાતે થયેલા ભૂસ્ખલનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂસ્ખલનનો જે ભયાનક વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021માં […]

Continue Reading

જાણો ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ઉત્તરકાશી ખાતે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને ભારે જહેમત બાદ 17 દિવસે હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ ટનલમાં ફસાયેલા વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

જાણો ટનલમાંથી બહાર આવી રહેલા વ્યક્તિઓના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ઉત્તરકાશી ખાતે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને ભારે જહેમત બાદ 17 દિવસે હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ ટનલમાંથી નીકળી રહેલા વ્યક્તિઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા તેનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઉત્તરાખંડ ખાતે તાજેતરમાં બનેલી બસ દુર્ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે 5 જૂનના રોજ મધ્યપ્રદેશના 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકતાં લગભગ 26 લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ખીણમાં ખાબકેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે બનેલી […]

Continue Reading