જાણો ચંદ્રની સપાટી પર અશોકસ્તંભ અને ઈસરોનો લોગો દર્શાવતા વાયરલ ફોટોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ISRO દ્વારા ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાન 3 ના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચંદ્રની સપાટી પર પહોંચેલા ભારતના ચંદ્રયાન 3 ના ચાલવાને કારણે અશોકસ્તંભ અને ઈસરોનો લોગો અંકિત થયો તેનો […]
Continue Reading