રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીના પાર્થિવ દેહ પર કલમા પઢી હોવાની વાત ખોટી છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મૃતદેહની સામે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “વાયરલ ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારના સમયનો છે. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ તેમના મૃતદેહ […]

Continue Reading

શું ખરેખર ઈન્દિરા ગાંધી સીફૂડ ખાઈ રહી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી સીફૂડ ખાઈ રહ્યા છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

ઈન્દિરા ગાંધી સાથેનો નરેન્દ્ર મોદીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી અને અન્ય લોકો સાથે ઉભેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના લોકો સાથે ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading