ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ગરમીને લઈ કોઈ ચેતવણી આપવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

ઈન્ડિયન ઓઈલ દ્વારા એ બાબતની પુષ્ટી કરવામાં આવી છે કે, તેમના દ્વારા આ પ્રકારની કોઈ જ ચેતવણી વાહનચાલકોને આપવામાં આવી નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગરમી વધાવાને કારણે ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે વાહનમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરવાથી વિસ્ફોટ થઈ શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા ઈન્ડિયન ઓઈલ કંપની વહેચી દેવામાં આવી….? જાણો શું છે સત્ય….

હાલ સમગ્ર દેશમાં જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં અમુક ભ્રામક્તા ફેલાવતી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે હાલ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં “ઈન્ડિયન ઓઈલ – અદાણી ગેસ” લખેલુ એક પેટ્રોલ સ્ટેશન જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયન […]

Continue Reading