Fake Check: રસ્તામાં મહિલા પર કુતરાના હુમલાના CCTV વીડિયોનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો યુપીના આગ્રા શહેરનો નહીં પરંતુ પંજાબના જાલંધર શહેરનો છે. યુપીના આગ્રા શહેરનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા પર કૂતરાઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવે છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કૂતરાઓએ મહિલા […]

Continue Reading

જાણો હિંદુઓ વિશે બોલી રહેલા મુસ્લિમ ટોપી પહેરેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુઓને ભડકાનારા નિવેદન આપી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો એક મુસ્લિમ વ્યક્તિનો છે જે હિંદુઓને ભડકાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હિંદુઓ ભડકાવનારા નિવેદન આપી રહેલા […]

Continue Reading

Election 2024: આગ્રામાં બીજેપી નેતાઓના સમર્થકો વચ્ચેની અથડામણનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ…

આ વીડિયો હાલની લોકસભાની ચૂંટણી દરમિયાનનો નહીં પરંતુ ત્રણ વર્ષ પહેલા આગ્રાના બાહ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના નેતાઓના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે અને ચૂંટણી તેના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને લોકો દાવો કરી રહ્યા છે કે “લોકોએ મત માંગવા ગયેલા BJP […]

Continue Reading

જાણો મુંબઈ મીરા રોડ ખાતે બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈના મીરા રોડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

આગ્રા પોલીસની કાર્યવાહીનો વિડિયો મધ્યપ્રદેશ પોલીસના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો મધ્યપ્રદેશ પોલીસની કાર્યવાહી દરમિયાનનો નહિં પરંતુ ઉત્તરપ્રદેશની આગ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો છે. સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં પોલીસ દ્વારા એક દુકાનમાં અંડર ગ્રાઉન્ડ ચાલતા કાફે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિડિયોમાં યુવક-યુવતીઓ આપત્તીજનક સ્થિતીમાં જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

વર્ષ 2018 માં આગ્રા ખાતે બનેલી ઘટનાનો જૂનો ફોટો ગુજરાતના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર રસ્તા પર બેઠેલી એક વૃદ્ધ મહિલાનો ઓક્સિજનની બોટલ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ઓક્સિજનની બોટલ સાથે બેઠેલી વૃદ્ધ મહિલાનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading