શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કૃષિ કાયદાના સમર્થનમાં નિવેદન અપાયુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક 17 સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાવા વિષયમાં વાત કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાના સમર્થનમાં છે અને તેના ફાયદા જણાવી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ખેડૂત પર થયેલા અત્યાચારનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિના પાછળના ભાગે મારમાર્યાના ઘા જોવા મળે છે. તેમજ આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલના કિસાન આંદોલનનો છે. દિલ્હીમાં કિસાન પર અત્યાચાર થયા તે દરમિયાનનો કિસાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

પાકિસ્તાનમાં ગટરમાં પડેલી મહિલાનો વીડિયો દિલ્હીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા અને ઝકીરા ઘૂંઘરૂં શેઠ ના લંડન ની ગલિયો માં ગલોટિયા મારતી નજરે પડે છે આ કેજુ લાફા નો જ ગરાગ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading