શું ખરેખર જયરાજસિંહના ભાજપામાં જોડાવા પર સીઆરપાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અને ટીવી ડિબેટના માધ્યમથી લોકોમાં પ્રિય થયેલા જયરાજસિંહ પરમાર દ્વારા થોડા સમય પહેલા કોંગ્રેસને રામ-રામ કરી દિધા હતા અને વિધિવત ભાજપામાં જોડાયા હતા. આ પૃષ્ટભૂમિ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વંચાય છે કે “અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં નથી લેવા એ સામે થી ઉપર પડતા આવે […]

Continue Reading