શું ખરેખર દિલ્હીમાં શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાળામાં મુસ્લિમ સમુદાયના બાળકો ભણી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખ્રિસ્તી શિક્ષકે તમિલનાડુમાં રુદ્રાક્ષની માળા પહેરવા બદલ એક વિદ્યાર્થીને માર માર્યો હતો…? જાણો શું છે સત્ય….

1 સપ્ટેમ્બરથી તમિલનાડુમાં 9 થી 12 ધોરણ સુધીની શાળાઓ ફરી ખોલવામાં આવી હતી. તેમજ તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને જાહેરાત કરી છે કે 1 નવેમ્બર 2021 થી, ધોરણ 1 થી આઠમા ધોરણ સુધીની શાળાઓ સૂચના મુજબ ફરી એકવાર ખોલવામાં આવશે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક શિક્ષક દ્વારા […]

Continue Reading