શું ખરેખર ઉત્તરપ્રદેશમાં જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને જાહેરમાં નમાજ કરતા મુસ્લિમો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા […]

Continue Reading

મહારાષ્ટ્રમાં લોકડાઉનના નામે એક વર્ષ જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી શરુ થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ […]

Continue Reading

લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ખેડૂત આંદોલનનો છે જ્યાં પહેલા ખેડૂતો રડ્યા અને હવે જવાન રડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading