શું ખરેખર પાટણ શહેરમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…
Gujarati Mavo નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણ શહેર માં રીંછ ની એન્ટ્રી ભરબપોરે એક વ્યક્તિ પર કરયો હુમલો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]
Continue Reading