જાણો બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માતના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશન પર થઈ રહેલી બચાવ કામગીરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિકાનેરના લાલગઢ રેલવે સ્ટેશન પર બે ટ્રેનો સામસામે ટકરાતાં મોટી રેલ દુર્ઘટના સર્જાઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]
Continue Reading