ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું ન હતું, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિજીટલ એડિટ કરવામાં આવ્યો છે. તેમાં જય શ્રી રામ ગીત વાગતું નથી. આ વીડિયો જૂનો છે. હાલમાં જ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રમાઈ હતી. તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે ડીજે એ ગીત “ભારત કા બચ્ચા બચા જય જય […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને જાહેરમાં નમાજ કરતા મુસ્લિમો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા […]

Continue Reading