Brake The Fake: લવ મેરેજ કરવા માતાપિતાની સહી ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….
TV9 ની ન્યુઝપ્લેટને એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી. TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ […]
Continue Reading