જાણો વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભેલા પ્રિયંકા ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં બોમ્બ લગાવ્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ પેલેસ્ટાઈનમાં ફૂટ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં આવેલી ભીડમાં […]

Continue Reading

ફૂટબોલના વર્ષો જુના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2008નો છે. જેમાં રેફરીના સમર્થનમાં એક વ્યક્તિએ ગ્રાઉન્ડમાં દોટ મુકી હતી. આ વીડિયોને પેલેસ્ટાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફૂટબોલ મેદાનમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિ સફેદ ઝંડા સાથે મેદાનમાં દોડે છે ત્યારે સિક્યોરિટી દ્વારા તેમને પકડીને મારમારવામાં આવે છે. જેને […]

Continue Reading

ગાઝાના બે વર્ષ જૂના ફોટોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2021ના યુદ્ધ દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.  હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા તેના બે બાળકોને સ્નાન કરાવતી જોવા મળે છે. આ […]

Continue Reading

ઈઝરાયેલના હુમલાથી બચવા પેલેસ્ટિનિયનોએ ભારતીય ધ્વજનો ઉપયોગ કર્યો હોવાનો આ દાવો નકલી છે…. જાણો શું છે સત્ય….

વર્ષ 2023 અરબીન વોકનો એક અસંબંધિત વીડિયો ઇઝરાયલી હુમલાઓથી પોતાને બચાવવા માટે ભારતીય ધ્વજનો ઉપયોગ કરીને પેલેસ્ટિનિયનોના ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરે છે કારણ કે નાગરિકો 1 મિલિયન ખાલી કરાવવાના ઓર્ડરથી ભાગી જાય છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલ દ્વારા અલ અક્સા મસ્જીદ ખાલી કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક મસ્જીદમાં ઘૂસીને ગોળીબારી કરતા સૈનિકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા અલ અક્સા મસ્જીદ પર કબજો કરીને તેને કાલી કરાવવામાં આવી […]

Continue Reading

ઇઝરાઇલના એર ડિફેન્સ સિસ્ટમ ફૂટેજ તરીકે શેર કરેલા દ્રશ્યો ARMA-3 વિડિયો ગેમના દ્રશ્યો છે…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુધ્ધ ખેલાયુ હતુ. 11 દિવસ ચાલેલા આ યુધ્ધ બાદ બંને વચ્ચે સીઝ ફાયરના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં અનેક એર સ્ટ્રાઈકના વિડિયો વાયરલ થયા હતા. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમનો આ વિડિયો છે. જેને ગાઝાના […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશો એક બીજા પર રોકેટ નાથી રહ્યા છે. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે પેલેસ્ટાઇનના ગાઝા પટ્ટી વિસ્તારમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. ઇઝરાઇલ-પેલેસ્ટિનિયન તણાવ દાયકાઓ જૂનો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વ જેરૂસલેમના કેટલાક પેલેસ્ટિનિયન પરિવારોને ઇઝરાઇલથી પાછી ખેંચી લેવાની ફરજ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો […]

Continue Reading