Fake News: આ વીડિયો અયોધ્યાના રામ મંદિરનો નથી, પરંતુ નાગપુરના રામાયણ કેન્દ્રનો છે…

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આ વીડિયોને રામમંદિર સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો નાગપુરના મહાલક્ષ્મી જગદંબા દેવી મંદિર સ્થિત રામાયણ કલ્ચરલ સેન્ટરનો છે. અયોધ્યામાં રામ મંદિરને લઈને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બિલ્ડિંગનો આંતરિક ભાગ બતાવવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદની અજીત મીલ પાસેનો ઓવર બ્રિજ તુટી પડ્યો…? જાણો શું છે સત્ય…

શુક્રવાર સાંજ થી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ ફોટો અને એક વિડિયો જોવા મળે છે જેમાં એક બ્રિજ તુટેલો જોઈ શકાય છે અને શેર કરીને દાવો કરવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઓવરબ્રિજ અમદાવાદના અજીતમીલ પાસેનો છે. જે હજુ બન્યા પહેલા જ તુટી પડ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર કચ્છના રાપરમાં થયેલી વકિલની હત્યાના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં હાલ એક સીસીટીવી શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં એક કારને સિગ્નલ પર રોકી અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવે છે. અને જણાવવામાં આવી રહ્યુ છે. કે કચ્છ જિલ્લાના રાપરમાં વકિલ મહેશ્વરીની હત્યા કરી તેના સીસીટીવી છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે આ સીસીટીવી વકિલ મહેશ્વરીની હત્યાના […]

Continue Reading