શું ખરેખર ઈરાન પર હુમલા બાદ અમેરિકામાં ટ્રમ્પના વિરોધમાં રેલી કાઢવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો સેન ડિએગોમાં નો કિંગ્સ વિરોધ પ્રદર્શનનો છે, ઈરાન પર અમેરિકાના હુમલા સામેના વિરોધ પ્રદર્શન સાથે તેનો કોઈ સંબંધ નથી. ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે, અમેરિકાએ બી-2 બોમ્બર અને ટોમાહોક મિસાઇલોનો ઉપયોગ કરીને ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો હુમલો કર્યો, જેનાથી ઈરાનની પરમાણુ ક્ષમતાઓને નોંધપાત્ર નુકસાન થયું. આ પૃષ્ઠભૂમિ સામે, સોશિયલ મીડિયા પર એક વિશાળ ભીડનો […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં લોકો દ્વારા ટ્રમ્પ સહિતન લીડર વિરૂદ્ધમાં પ્રદર્શન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો નવેમ્બર 2021માં સ્કોટલેન્ડના ગ્લાસગોનો છે. જેમાં એક પર્યાવરણીય સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દુનિયાના ઘણા પ્રમુખ નેતાઓના મોંઢા અને હથકડી પહેરી પ્રદર્શન […]

Continue Reading

શું ખરેખર મંચ પર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ખોટો છે જેને એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડિયો 2016માં ટ્રમ્પની ચૂંટણી રેલીનો છે, જ્યારે એક પ્રદર્શનકારીએ સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ સિક્રેટ સેવાના એજન્ટોએ તેમને તેમના સુરક્ષા કવચ હેઠળ લઈ લીધા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં ટેરિફ વોરને કારણે મીડિયાની ચર્ચામાં છે અને આ પૃષ્ટભૂમિમાં એક વીડિયો સોશિયલ […]

Continue Reading

જાણો અમેરિકા છોડીને જઈ રહેલા 42 મહાનુભાવોના નામે વાયરલ થઈ રહેલા વિમાનના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રનવે પર લાઈનસર પડેલા વિમાનોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો તેથી 42 મહાનુભાવો અમેરિકા ત્યાગીને જતાં રહેવાના હોવાથી તેમના માટે વિમાનો તૈયાર રાખવામાં આવ્યા છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર ચુંટણી હારી ગયા બાદ ટ્રમ્પ દ્વારા તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવો દેખાતો વ્યક્તિ ઓફિસમાં તોડફોડ કરી રહ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. તે ઓફિસમાં રહેલા તમામ ફર્નીચરને એક બાદ એક કરીને તોડી રહ્યો હોવાનું દેખાય છે. આમ તો આ પોસ્ટ સટાયર છે એટલે કે લોકો મઝાકમાં લઈ રહ્યા છે પરંતુ 2300થી વધુ શેરના કારણે […]

Continue Reading