શું ખરેખર સોશિયલ મિડિયામાં કોરોનાને લગતી માહિતી શેર કરવા બદલ કાર્યવાહી કરાશે…? જાણો શું છે સત્ય….
હાલ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાને લીધે ભારે હાહાકાર છે. ત્યારે હાલ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રબંધન એક્ટ લાગુ કરવામાં આવ્યુ છે જેના કારણે “સરકારી વિભાગ સિવાય કોઈપણ વ્યક્તિ સોશિયલ મિડિયામાં મેસેજ કરશે તો તેના સામાં કાર્યવા કરવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]
Continue Reading