દિલ્હી એમસીડીનો વિડીયો દિલ્હી વિધાનસભાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

દિલ્હી વિધાનસભાનો આ વીડિયો નથી, એમસીડીની છે. સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી દરમિયાનનો આ વીડિયો છે. તેમજ તોફાન કરી રહેલા તમામ કોર્પોરેટર છે. ધારાસભ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં લોકો એકબીજા પર આક્ષેપો અને તોફાન કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં લોકો ખુરશી ઉછાડી તેમજ […]

Continue Reading

શું ખરેખર દિલ્હી MCDની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં દિલ્હીમાં પેટા ચૂંટણી પુરી થઈ છે. 5 બેઠકો પર યોજાયેલી એમસીડીની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 4 બેઠક પર તેમજ કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે. જ્યારે ભાજપાના ભાગે એકપણ બેઠક આવી ન હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં ચૌહાણ બાંગર બેઠકના પરિણામનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading