ઉદ્ધવ ઠાકરે મુગલ બાદશાહ ઔરંગઝેબને ભાઈ નહોતા કહ્યા, ખોટા દાવા સાથે અધૂરો વિડિયો થયો વાયરલ…

ઉદ્ધવ ઠાકરે દ્વારા મુગલ બાદશાહ ઔરંગઝેબને પોતાનો ભાઈ ન હતો કહેવામાં આવ્યો. તેમના ભાષણનો અડધો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં, ઉદ્ધવ […]

Continue Reading

જાણો ઉદ્ધવ ઠાકરેને સ્ટેજ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બોલતાં રોકવામાં આવ્યા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઉદ્ધવ ઠાકરેને સ્ટેજ પર બોલતાં અટકાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો […]

Continue Reading

જાણો ઔરંગઝેબને પોતાનો ભાઈ કહેવાના ઉદ્ધવ ઠાકરેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબને તેમનો ભાઈ કહેવાની સાથે એવું કહી રહ્યા છે કે, ઔરંગઝેબે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર શિવસેનાના નેતા સંજય રાઉત કેમેરાની સામે રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

પાર્ટીમાં રાજકીય કટોકટી ઊંડી થતાં શિવસેનાના કેટલાક કાર્યકરો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટીના બળવાખોરો સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંધે શિવસેનાના શાસન માટે એકબીજા સાથે સત્તા સંઘર્ષમાં વ્યસ્ત છે.  આ વચ્ચે, શિવસેનાના નેતા સંજય રાઉતનો એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના ચહેરા પર ભ્રમર સાથે દર્શાવતો એક […]

Continue Reading

શું ખરેખર ઉદ્ધવ ઠાકરે ટીવી પર રિપબ્લીક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા દિવસોથી ટીઆરપી વિવાદને લઈ સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક પોસ્ટ એવી પણ વાયરલ થઈ રહી છે કે, ઉદ્ધવ ઠાકરે એક ઓફિસમાં બેસેલા છે અને સામે રહેલા ટીવીમાં રિપબ્લિક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે.   ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં  આ પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો […]

Continue Reading