જાણો મહાકુંભમાં નદીમાં રેઈનકોટ પહેરીને સ્નાન કરી રહેલા અનંત અંબાણીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા અનંત અંબાણી અને તેની પત્ની રાધિકાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભમાં અનંત અંબાણીએ રેઈનકોટ પહેરીને સ્નાન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા અનંત […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાધુને નમન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શંકરાચાર્યને નમન કરી […]

Continue Reading

Fake Check: કેસલ કેકનો વાયરલ વીડિયો અંબાણીની પ્રી-વેડિંગ ઇવેન્ટનો નથી…

વાયરલ વીડિયો જૂનો છે તે અનંત અંબાણીના તાજેતરના પ્રી-વેડિંગ સેલિબ્રેશન સાથે અસંબંધિત છે. તે ઓક્ટોબર 2023 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વએ વર્ષની સૌથી મોટી ઘટના જોઈ, જેમાં જાહેર જીવનના તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગરમાં ઉમટી પડ્યા હતા. […]

Continue Reading