અદાણી ગ્રુપ દ્વારા અરબ દેશોમાં હજારો ગાયો સપ્લાય કરતા હોવાનો દાવો ખોટો છે, વીડિયો ભારતનો નથી….

મોટી સંખ્યામાં પ્રાણીઓને લઈ જતા કન્ટેનરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે. “આ વીડિયો ગુજરાતનો છે જ્યાં અદાણી ગ્રુપ દ્વારા હજારો ગાયો વિદેશોમાં સપ્લાય કરવામાં આવી રહી છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 27 એપ્રિલ […]

Continue Reading

NDTV ના પત્રકાર રવીશ કુમારનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અદાણી ગ્રુપ દ્વારા NDTV નો 29 ટકા હિસ્સો ખરીદવાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર NDTV ના જાણીતા પત્રકાર રવીશ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDTV ના પત્રકાર રવીશ કુમારનો આ વીડિયો NDTV વેચાઈ ગયા બાદનો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર અદાણી ગ્રુપ પર સમાચાર પ્રસારિત કરવાના કારણે પત્રકાર પર હુમલો થયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન હોસ્પિટલના બેડ પર સુતેલો જોવા મળે છે. જયારે આ જ યુવાનની ફાઈલ તસ્વીર અન્ય ફોટામાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હરિયાણાનો પત્રકાર છે. જેના પર અદાણી ગ્રુપના સમાચાર પ્રસારિત કરવા બદલ હુમલો કરવામાં આવ્યો.” […]

Continue Reading