Fake News: વોટ્સએપ-ફેસબુક પર નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો તાજેતરમાં બાંગ્લાદેશમાં ફાટેલી હિંસાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટોળા દ્વારા વાહનોમાં લગાવવામાં આવેલી આગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટોળા દ્વારા વાહનોમાં લગાવવામાં આવેલી આગનો જે […]

Continue Reading

જાણો પ્લાસ્ટિકમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્લાસ્ટિકમાંથી ડુપ્લીકેટ ખાંડ બનતી હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્લાસ્ટિક રિસાયક્લિંગનો છે. આ […]

Continue Reading

બાંગ્લાદેશ પોલીસ દ્વારા દીપુ ચંદ્ર દાસને ટોળાને સોંપવામાં આવી રહ્યો હોવાનો દાવા સાથે અસંબંધિત વીડિયો શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં બાંગ્લાદેશ પોલીસ દ્વારા દીપુ ચંદ્ર દાસને ટોળાને સોંપવામાં આવતો નથી. આ વીડિયો જૂનો છે. તેમાં ઢાકા કોલેજના ઘાયલ વિદ્યાર્થીને બતાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર મસુદ આલમે તેને રિક્ષામાં બેસાડવામાં મદદ કરી અને તેને હોસ્ટેલમાં પાછો મોકલ્યો. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે બાંગ્લાદેશમાં […]

Continue Reading

ચૈતર વસાવાની રેલીના વીડિયોને અરવલ્લીના પહાડ બચાવ કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો નવેમ્બર 2025નો છે, ભરૂચના નેત્રંગમાં જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચતુર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેનો વીડિયો છે. અરવલ્લી પર્વતો પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોની ભીડ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર મહિલાઓની ફ્રી રાઈડ માટે સરકાર દ્વારા નંબર બહાર પાડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે મહિલાઓ માટે ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી છે. આમાં કોઈપણ મહિલા પોલીસ હેલ્પલાઈન નંબર 1091 અને 7837018555 પર ફોન કરીને ઘરે જઈ શકે છે. પોલીસ વાહન મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે લઈ જશે. મહિલાઓ આ હેલ્પલાઇન નંબરો […]

Continue Reading

જાણો તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળકના ફોટા વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં કાટમાળ નીચે દબાયેલા જીવતા બાળકના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નાના બાળકના જે ફોટા મૂકવામાં આવ્યા […]

Continue Reading

વર્ષ 2019ના વિરોધ પ્રદર્શનના વીડિયોને હાલની ઘટના ગણાવી શેર કરવામાં આવી રહ્યી…  જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2019નો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ નથી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. પોતાની દિકરીને તેડી અને સંસદની બહાર વિરોધ કરતા એક યુવાનની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેને એબીપી ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવી છે. […]

Continue Reading

જાણો વ્લાદિમીર પુતિનને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા મંદિરમાં દર્શન કરી રહેલા વ્લાદિમીર પુતિનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વ્લાદિમીર પુતિને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર કેરળની કોંગ્રેસની રેલીમાં પાકિસ્તાનના ઝંડા જોવા મળ્યા…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં કોંગ્રેસની રેલીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા.” શું દાવો […]

Continue Reading

જાણો દીર્દીની છાતીમાં જીવતો વંદો હોવાના નામે વાયરલ થઈ રહેલા એક્સ-રેના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર છાતીમાં વંદો દેખાઈ રહેલા એક્સ-રેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાચલ પ્રદેશમાં એક દર્દીની છાતીમાં જીવતો વંદો એક્સ-રેમાં દેખાયો પરંતુ બાદમાં દર્દીએ સિંગાપોર જઈ બીજી હોસ્પિટલમાં ચેક કરાવતાં એ વંદો દર્દીની છાતીમાં નહીં પરંતુ એક્સ-રે મશીનમાં હોવાનું જાણવા મળ્યું. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો તાજેતરમાં જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ભૂકંપનો આ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં […]

Continue Reading

જાપાનમાં તાજેતરમાં આવેલા 7.6-તીવ્રતાના ભૂકંપ તરીકે જૂના અસંબંધિત વિડિઓઝ શેર કરવામાં આવી રહ્યા છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપનો કોઈ ઉલ્લેખ નથી. વીડિયોમાં દર્શાવેલ ક્લિપ્સ જૂની છે અને જાપાનમાં આવેલા તાજેતરના ભૂકંપ સાથે તેનો કોઈ સંબંધ નથી. 8 ડિસેમ્બર 2025ના રોજ ઉત્તર જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં ભૂકંપના અનેક દ્રશ્યો ધરાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો શેર કરતા, યુઝર્સે દાવો કર્યો […]

Continue Reading

જાણો જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાણીતી ગુજરતી સિંગર કિંજલ દવેની સગાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાણીતી […]

Continue Reading

Fake News: ધીરેન્દ્ર શાસ્ત્રીનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

બાબા બાગેશ્વરના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રસ્તાની વચ્ચે સુતેલા જોઈ શકાય છે અને ભક્તો તેની આસપાસ બેઠેલા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ દુનિયામાંથી વિદાય લીધી અને તેમનું મૃત્યુ થયુ હતુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો તાજેતરમાં વાયરલ થયેલા અશ્લીલ વીડિયોમાં દેખાતા યુવકની પોલીસે ધોલાઈ કરી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકને ડંડા વડે માર મારી રહેલા કેટલાક લોકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં વાયરલ થયેલા અશ્લીલ વીડિયોમાં દેખાતા યુવકની પોલીસે ધોલાઈ કરી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં જાપાનમાં આવેલા ભૂકંપનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ભૂકંપનો આ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2024માં […]

Continue Reading

વર્ષ 2011ના સુનામીના વીડિયોને હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

અમને જાણવા મળ્યું કે આ વીડિયો 11 માર્ચ 2011ના રોજ જાપાનના મિયાકો કિનારે આવેલા જીવલેણ સુનામીનો છે. હાલમાં કોઈ સુનામી આવી નથી. જાપાનમાં હમેશાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવે જ છે. હાલ પણ 8 ડિસેમ્બર 2025ના આવેલા ભૂકંપ બાદ ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં […]

Continue Reading

ભૂકંપ દરમિયાનનો જૂનો વીડિયો હાલમાં આવેલા ભૂકંપના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનનો નથી. પરંતુ વર્ષ 2024માં આવેલા ભૂકંપ દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે. જાપાનમાં 7.6ની તિવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે કારના ડેસ્ક કેમેરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

જાણો તાજેતરમાં ફ્લાઈટ કેન્સલ થતાં ગુજરાતીઓ એરપોર્ટ પર ગરબે ઘુમ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરપોર્ટ પર ગરબે ઘુમી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થતાં ગુજરાતીઓ એરપોર્ટ પર ગરબે ઘુમ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

ના, ગરમ પાણી વિવિધ બીમારીઓનો ઇલાજ કરી શકતું નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય વિશેના સંદેશાઓ વારંવાર ફરતા થાય છે, જે ઘણીવાર અન્ય લોકો પ્રત્યે ચિંતા અથવા સંભાળ વ્યક્ત કરવાના સાધન તરીકે શેર કરવામાં આવે છે. તાજેતરમાં, વોટ્સએપ અને ફેસબુક પર એક વાયરલ સંદેશ ફેલાઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ગરમ પાણીના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે અને તે વિવિધ તબીબી પરિસ્થિતિઓને મટાડી […]

Continue Reading

Fact Check: શું ખરેખર ગધેડો પાકિસ્તાની સંસદમાં ઘુસી ગયો હતો…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ગધેડો એક હોલમાં જ્યા લોકો બેસેલા છે ત્યા દોડા-દોડી કરતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાની સંસદમાં ગધેડો ઘુસી ગયો હતો અને સાંસદોને અડફેટે લીધા હતા.” શું દાવો […]

Continue Reading

રન-વે પર ભોજન રહી લઈ રહેલા મુસાફરોનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ.. જાણો શું છે સત્ય….

એરપોર્ટના રનવે પર મુસાફરો ફ્લોર પર બેસીને ખાતા હોવાનો વીડિયો ગયા વર્ષના જાન્યુઆરીનો છે અને તેને તાજેતરની પરિસ્થિતી સાથે કોઈ સંબંધ નથી. ઇન્ડિગોની અનેક ફ્લાઇટ રદ થવાના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેટલાક મુસાફરો એરપોર્ટ પર ફ્લોર પર બેસીને ખોરાક ખાતા જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો ભાપાલમાં બ્લાસ્ટનું પ્લાનિંગ કરતાં પોલીસે પકડેલા આરોપી આદિલ કાઝમીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેલીસ દ્વારા પકડવામાં આવેલા એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ભોપાલમાં બ્લાસ્ટનું પ્લાનિંગ કરતાં પોલીસે પકડેલા આરોપી આદિલ કાઝમીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

જાણો તાજેતરમાં સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાં આવેલા દિતવાહ વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાં આવેલા દિતવાહ વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

લૂંટારૂને લોલીપોપ આપતો છોકરીનો આ વીડિયો સત્યઘટનાને આધારિત નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે જે મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક યુવાન દુકાનમાં ચોરીનો પ્રયાસ કરતી વખતે લૂંટારુને છોકરી પોતાની લોલીપોપ આપે છે. તેના દયાળુ વર્તનના જવાબમાં, લૂંટારુ ચોરેલી કિંમતી વસ્તુઓ પરત કરે છે, છોકરીના […]

Continue Reading

સીડીએસ અનિલ ચૌહાણે એવું નથી કહ્યું કે ભારત સરકારે અરૂણાચલ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. વાયરલ વીડિયો એડિટેડ છે.

તાજેતરમાં, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, ભારત સરકારે આપણી નબળી વાયુસેનાના કારણે અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

સાત વર્ષ જૂના દરિયાઈ મોજાના વીડિયોને હાલના દિત્વાહ વાવાઝોડાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં દિત્વાહ વાવાઝોડાએ દક્ષિણ ભારતના તમિલનાડુમાં અને શ્રીલંકામાં ભારે તબાહી મચાવી હતી. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એપાર્ટમેન્ટ સાથે દરિયાઈ મોજા અથડાતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં આવેલા દિત્વાહ વાવાઝોડાનો શ્રીલંકાનો આ […]

Continue Reading

શું ખરેખર લો-ગાર્ડનની ચણિયા-ચોળીની દુકાન બંધ કરાવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સવારના સમયનો છે અને લો ગાર્ડન ચણિયા-ચોલી માર્કેટ બપોર બાદ ખુલે છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદની પ્રખ્યાત લો ગાર્ડન માર્કેટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બધી દુકાનો ખાલી હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અમિત શાહના પગે લાગ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમિત શાહને પગે લાગી રહેલા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અમિત શાહના પગે લાગ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં કોરોનાની ચોથી લહેર આવી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી જૂની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના એક પણ કેસ એક્ટિવ નથી. ગુજરાતમાં 281 કેસ એક્ટિવ હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, અમદાવાદમાં કોરોની ચોથી લહેર આવી છે અને હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ […]

Continue Reading

Fact Check: શાળામાં બાળકીના મૃત્યુનો વીડિયો મહારાષ્ટ્રનો નહીં, પણ ગુજરાતનો છે. જાણો શું છે સત્ય….

આ ઘટના ખરેખર જાન્યુઆરી 2025માં અમદાવાદની એક શાળામાં બની હતી. હવે તેને મહારાષ્ટ્રના પાલઘરની એક શાળાની તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાની છોકરી સ્કૂલ યુનિફોર્મ પહેરેલી દેખાય છે. વીડિયોમાં, છોકરી પહેલા થોડીવાર માટે ઉભી રહે છે, પછી આગળ વધીને ખુરશી પર […]

Continue Reading

જાણો તાજેતરમાં અવસાન પામેલા એક્ટર ધર્મેન્દ્રની અંતિમયાત્રાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં ઉમટેલી લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં અવસાન પામેલા બોલીવુડના સુપ્રસિદ્ધ એક્ટર ધર્મેન્દ્રની અંતિમયાત્રામાં ઉમટેલી લોકોની ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં ઉમટેલી […]

Continue Reading

શું ખરેખર ગંભીર અકસ્માતના દ્રશ્યો ગુજરાતના વડોદરા શહેરના છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના વડોદરાનો નહીં પરંતુ યુપીના જૌનપુર નજીકનો છે. વડોદરાનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાઈ-વે પર એક બાઈકમાં ભયંકર આગ લાગી હોવાનું જોઈ શકાય છે. જ્યારે આ જ બાઈકની બાજુમાં એક યુવાન પણ સળગેલી હાલતમાં જોવા મળે છે આસાપાસના […]

Continue Reading

યુપીના બસ્તીનો વીડિયો જામનગરના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ ઉત્તર પ્રદેશના બસ્તીનો છે. જામનગરનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વરરાજા સાથે એક મહિલા વાત કરી રહી છે અને આ વાતમાં મહિલા ઉગ્ર થતી જોઈ શકાય છે. આ […]

Continue Reading

જાણો માથાનું મસાજ કરાવતા યુવાનનું મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સલુનમાં માથાનો મસાજ કરાવી રહેલા યુવાનું મોત થયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સલુનમાં વાળંદ દ્વારા યુવાનના માથાનો મસાજ કરાવતાં તેનું મોત થયું હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

Fact Check: ભૂટાનના પીએમ સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસ્વીર હાલના સંદર્ભમાં વાયરલ…

દિલ્હીમાં આંતકવાદી હુમલાના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ ભૂટાનના પ્રવાસે ગયા હતા. જેને લઈ તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયામાં બંને દેશના પીએમનો ફોટો વાયરલ થી રહ્યો છે. જેમાં બંને હસતા જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયંકર બ્લાસ્ટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયંકર બ્લાસ્ટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2024માં […]

Continue Reading

બાળક ચોરી કરવાના આરોપસર મારમારવામાં આવેલા સાધુના વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાધુ બાળક ચોરી કરવા આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. જેની પૃષ્ટિ મહેસાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક સાધુને ઘણા લોકોનું ટોળુ […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢના ગીરના જંગલમાં વાઘને છોડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ગીરના જંગલનો નહીં પરંતુ પીલીભત ટાઈગર રિઝર્વનો છે. ગીરના જંગલમાં કોઈ વાઘ નથી, ગીરમાં માત્ર સિંહ જ વસવાટ કરે છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એખ પિંજરા માંથી વાઘને છોડવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર જોખમી સ્પીડપ્રેકરનો આ વીડિયો જામનગરનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ મહારાષ્ટ્રના નાગપુર શહેરનો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રસ્તા પર વાહન ચાલકો જઈ રહ્યા છે. પરંતુ આ રસ્તામાં એક કોઈપણ નિશાન વગરનું સ્પીડ બ્રેકર બનાવેલુ છે, જેના કારણે વાહનચાલકો પડતા-પડતા […]

Continue Reading

જાણો મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે સિક્યુરિટી ગાર્ડ પર વાઘે કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ પર હુમલો કરીને ઉઠાવી લઈ જઈ રહેલા વાઘનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ફોરેસ્ટ ગેસ્ટહાઉસમાં વાઘ દ્વારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

જાણો દિલ્હીની ગર્લ્સ પીજી હોસ્ટેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીની ગર્લ્સ પીજી હોસ્ટેલના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીની ગર્લ્સ હોસ્ટેલની પાઈપલાઈનમાંથી નીકળેલા કોન્ડોમનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાઈપલાઈનમાંથી નીકળેલા કોન્ડોમનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

કીડની ઉપલ્બધ હોવાનો ફેક મેસેજ ફરી એકવાર સોશિયલ મીડિયામાં વાયરલ…  જાણો શું છે સત્ય….

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બની. આ પોસ્ટ લોકોને ભ્રામક કરવા માટે જ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં 4 કિડની ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાનું મૃત્યુ થતા […]

Continue Reading

શું ખરેખર પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના પાડાનું મોત થયુ…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનમાં ફરવા લાયક ઘણા સ્થળો છે જેમાં પુષ્કર પ્રસિદ્ધ તીર્થ ધામ હોવાની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસ પણ છે. દિવાળી પુષ્કળમાં સાત દિવસ વિશ્વ પ્રસિદ્ધ મેળાનું આયોજન થાય છે. આ વચ્ચે એક વિશાળ પાડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના પુષ્કર મેળામાં 21 કરોડની કિંમતના […]

Continue Reading

જાણો વટામણ ચોકડી ખાતેના વાઝોડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયંકર વાવાઝોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં 28.10.2025ના રોજ વટામણ ચોકડી ખાતે ભયંકર વાવાઝોડાને કારણે સર્જાયેલા દ્રશ્યોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયંકર વાવાઝોડાનો […]

Continue Reading

શું ખરેખર આ વાવાઝોડા મેલિસાના કેન્દ્રનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો AI દ્વારા જનરેટેડ કરવામાં આવ્યો છે. આ વાવાઝોડા મેલિસાના કેન્દ્રમાં ગયેલા યુએસ સૈનિકો દ્વારા લેવામાં આવેલો વીડિયો નથી. AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો આ વીડિયો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહેવાલો અનુસાર, સૌથી શક્તિશાળી એટલાન્ટિક વાવાઝોડામાંના એક ગણાતા વાવાઝોડા મેલિસાએ હૈતી અને જમૈકામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે અને હાલમાં તે […]

Continue Reading

જાણો પાકિસ્તાને ભારતીય એક્ટર સલમાન ખાનને આતંકી જાહેર કર્યો હોવાની વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બલુચિસ્તાન સરકારના પરિપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન ભારતીય એક્ટર સલમાન ખાનને આતંકી જાહેર કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ દાવાનું ખંડન […]

Continue Reading

જાણો તાજેતરમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થયો હતો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

બિહારના યુવાનને ગૂગલમાં નોકરી મળી હોવાના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….

બિહારના ઋતુરાજ ચૌધરીએ ગૂગલ હેક કર્યું ન હતું. તેણે માત્ર ગૂગલની સિસ્ટમમાં એક બગ શોધી કાઢ્યો અને બદલામાં તેને ગૂગલ દ્વારા હોલ ઓફ ફેમ અને સંશોધકની યાદીમાં સામેલ કરવામાં આવ્યો. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading