શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા તમામ શહેરોમાં ચાલે છે ‘અક્ષયરથ’ની સેવા…? જાણો શું છે સત્ય….

‎‎Bhumit Patel નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મહેસાણા, પાટણ, પાલનપુર, દાંતા, ઊંઝા, ચાણસ્મા, હારિજ, રાધનપુર, અડાલજ, કલોલ, અમદાવાદ 20 કિલોમીટરમાં જો તમારે ત્યાં કોઈ શુભ પ્રસંગ હોય અને રસોઈ વધી હોય તો અમારી ગાડી આવી રસોઈ લઇ જશે ફોન નંબર […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીની બુક “જ્યોતિ પુંજ”માં સરદાર પટેલ વિરૂધ્ધમાં શબ્દો લખાયેલા છે.? જાણો શું છે સત્ય..

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સરદાર પટેલ જુગારી હતા, પત્તે રમતા, કલબ માં જતા..- જ્યોતિ પુંજ પેજ નં:96 મોદી ની કિતાબ માં સરદાર પટેલ વિરુદ્ધ લખાયેલ શબ્દ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

શું ખરેખર બેંગ્લોર થી કોચીનું અંતર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે માત્ર 5 કલાકમાં પુરૂ કર્યુ..? જાણો શું છે સત્ય..

Alpesh N Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “બેંગ્લોર થી કોચી નુ અંતર 418 km છે જે 11 કલાક નો સમય લાગે પણ તે 5 કલાક માં પુરુ કરીને 50 દિવસ ની બાળકી નો જીવ બચાવ્યો. સલામ છે આવા ડ્રાઈવર ને.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલ […]

Continue Reading

શું ખરેખર તેજસ એક્સપ્રેસના 24 યાત્રીઓને ભોજન લીધા બાદ હોસ્પિટલમાં ભર્તી કરવા પડ્યા..? જાણો શું છે સત્ય…

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “तेजस ट्रेन का घटिया खाना 24 यात्री अस्पताल पहुंच गए। गडकरी सही बोले थे कि सरकार जहाँ भी हाथ डालती है वहाँ बेड़ा गर्क होना ही है” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 203 લોકોએ […]

Continue Reading