શું ખરેખર બાળકને પોતાની સાથે રાખી વિદ્યાર્થીને ભણાવી રહેલ પુરૂષ બાળકનો પિતા છે…? જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. મનઘણત વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ એક નાના બાળકને પોતાની પાસે રાખી અને સામે બેસેલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ફ્રાન્સમાં ઈમેન્યુઅલ મેક્રોને મોદીને નજર અંદાજ કર્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોને AI સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નજર અંદાજ કર્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો દિલ્હીમાં યમુના ઘાટ પર થઈ રહેલી આરતીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘાટ પર થઈ રહેલી આરતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ પ્રથમવાર યમુના આરતી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો 2015નો વીડિયો પ્રયાગરાજ મહાકુંભ સાથે લિંક કરવામાં આવી રહ્યો… 

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડ માટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે ભાગદોડ પછી સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ પૃષ્ઠભૂમિમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને મહાકુંભ સાથે જોડવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર હાર પછી પણ સુપ્રિયા શ્રીનતે ઉજવણી કરી રહી છે? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો જૂનો છે અને તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ સાથે સંબંધિત નથી. આ વીડિયોમાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનતે લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની જાહેરાત પછી પોતાનો આનંદ વ્યક્ત કરતા જોવા મળે છે. તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. આ પૃષ્ઠભૂમિમાં, કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનતેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]

Continue Reading

સ્વીઝરલેન્ડથી હરિદ્વાર આવેલા સંતનો જુનો વીડિયો હાલના મહાકુંભના નામે વાયરલ…

મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે. આ દરમિયાન, સ્વીઝરલેન્ડના એક ભગવા વસ્ત્ર ધારણ કરેલા વ્યક્તિનો ઇન્ટરવ્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે […]

Continue Reading

જાણો હથકડી પહેરેલા લોકોના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હથકડી પહેરેલા લોકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકા દ્વારા ગેરકાયદેસર ભારતીયોને હથકડી પહેરાવીને ભારત પરત મોકલવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હથકડી પહેરેલા લોકોનો જે […]

Continue Reading

જાણો પ્રયાગરાજ ખાતે મહાકુંભ માટેની ફ્લાઈટમાં કરવામાં આવેલી જાહેરાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહાકુંભના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ મહાકુંભ માટેની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે કરવામાં આવેલી જાહેરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રયાગરાજ મહાકુંભનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગેનું અપમાન નથી કરી રહ્યા પરંતુ તેમને ભાષણ આપવા માટે ઉભા થવા માટે મદદ કરી રહ્યા હતા. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ખુરશી ખસેડતા જોવા […]

Continue Reading

મહાકુંભમાં અઘોરી સાધુના લગ્ન નહોતા, જુનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે….

આ વીડિયોનો મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો જૂન 2024થી ઇન્ટરનેટ પર હાજર છે, જેને હવે મહાકુંભ સાથે જોડતા ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે મહાકુંભ 13 જાન્યુઆરી 2025થી શરૂ થયો છે. શિવ અને પાર્વતીના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને મહાકુંભનો હોવાના દાવા સાથે […]

Continue Reading

શું ખરેખર સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદની આ તેમની ફોટો છે…? જાણો શું છે સત્ય….

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની પર તેમના ઘરની અંદર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ વચ્ચે સૈફ અલી ખાનનો ઘાયલ ચહેરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો સૈફ અલી ખાન પરના હુમલા પછી લેવામાં આવ્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં કુરાન ઘરમાં હોવાથી આગ ન લાગી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો લોસ એન્જલસમાં તાજેતરમાં લાગેલી આગનો નથી પરંતુ 2023માં લાગેલી આગ દરમિયાનનો છે. લોસ એન્જલસમાં આગના નામે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં જોઈ શકાય છે કે એક ઘર સિવાય, આસપાસનો આખો વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

કેલિફોર્નિયામાં લાગેલી આગ બાદ વાયરલ થઈ રહેલા પ્લેન ક્રેશના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ થઈ રહેલા પ્લેન ક્રેશના વીડિયોને લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગ સાથે કોઈ સંબંધ નથી. જાન્યુઆરી 2024નો આ વીડિયો દક્ષિણ અમેરિકાના દેશ ચિલીનો છે. અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગની સમ્રગ વિશ્વમાં ચર્ચાઓ ચાલી રહી છે. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને 12,000 થી વધુ ઇમારતોનો નાશ થયો છે. ફાયર વિભાગ આ આગને કાબુમાં લેવા […]

Continue Reading

શું ખરેખર યુવતીએ તેના સગાભાઈ સાથે લગ્ન કરી લીધા…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. વીડિયોમાં દેખાતા બંને લોકો એક્ટર છે. સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરી અને તેની સાથે એક છોકરો જોઈ શકાય છે. વીડિયોમાં, છોકરી કહેતી જોવા મળે છે કે, “અમે ભાઈ-બહેન છીએ, પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને […]

Continue Reading

જાણો યમુના નદીની સફાઈ વિશે અરવિંદ કેજરીવાલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે, “યમુના નદીની સફાઈ કરવાથી અમને મત નહીં મળે”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

Fact Check: બાળકોના વર્ગખંડની તસ્વીરનો ફોટો જાણો ક્યા રાજ્યનો છે…

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક ખરાબ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની સરકારી શાળાનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર […]

Continue Reading

શું ખરેખર નેપાળમાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનના દ્રશ્ય છે…? જાણો શું છે સત્ય….

7 જાન્યુઆરી 2025ના વહેલી સવારે નેપાળ-તિબેટ તેમજ ભારતના ઉત્તરી રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સર્કલ પર ભૂકંપના કારણે લોકોને એકઠા થતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં હાલમાં આવેલા ભૂકંપ દરમિયાનના દ્રશ્યો છે.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર 1 જાન્યુઆરી 2025થી બેંક ચેક નાખ્યાના 2 ક્લાકમાંજ ક્લિયર થઈ જશે…? જાણો શું છે સત્ય…. 

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, 1 જાન્યુઆરી 2025થી બેંકમાં ચેક ભર્યાના થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ અને રિસિવરના બેંકના ખાતામાં રૂપિયા જમા થઈ જશે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર જયપુર-અજમેર હાઈ-વે પર થયેલા અકસ્માતનો વીડિયો છે…? જાણો શું છે સત્ય…

વાયરલ વીડિયો રાજસ્થાનના જયપુર શહેરમાં એલપીજી ટ્રક અકસ્માતનો નથી. મૂળભૂત રીતે, આ અકસ્માત 2018 માં ઇટાલીના બોલોગ્ના શહેરમાં થયો હતો. થોડા દિવસો પહેલા રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ બેકગ્રાઉન્ડમાં હાઈવે પર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ […]

Continue Reading

હજારો માણસોની ભીડ સાથેની રેલીના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી વિરોધની રેલીનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડાથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાજકુમાર દ્વારા નામાંકન ભરવા ગયા હતા તે સમયનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં ભીડ રસ્તાની બંને તરફ ચાલતી જોઈ શકાય છે. જેમાં એક વ્યક્તિ ઉંટ […]

Continue Reading

શું ખરેખર ભાજપાના નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરૂદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના સમર્થનમાં તેમજ ભાજપા વિરૂદ્ધ નિવેદન આપવમાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર […]

Continue Reading

બાંગ્લાદેશમાં કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેના અથડામણના વીડિયોને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો…

હાલમાં, એક કોલેજમાં કેટલાક લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં હિન્દુ કોલેજના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો તેનો વીડિયો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્ર ચૂંટણીમાં વધારાના 5,04,313 મતોની ગણતરી થઈ…? જાણો શું છે સત્ય….

6,40,88,195 મત ઈવીએમ દ્વારા અને 5,38,225 વોટ પોસ્ટલ બેલેટ દ્વારા પ્રાપ્ત થયા હતા, જેથી કુલ મતદાનની સંખ્યા 6,45,92,508 છે, અષ્ટી અને ઉસ્માનાબાદ મતવિસ્તારમાં માન્ય પોસ્ટલ બેલેટ મતોને વધારાના મત તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગત 23 નવેમ્બરના આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને […]

Continue Reading

પુણેમાં બ્લડ કેન્સરની દવા મળી આવી હોવાનો ફેક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….

કેન્સરને સંપૂર્ણ રીતે મટાડવાનો દાવો કરતી દવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ઈમિટિનુફ મર્સીલેટ નામની દવા બ્લડ કેન્સરને સંપૂર્ણપણે મટાડે છે અને પુણેની યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં ઉપલબ્ધ છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 નવેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ગુજરતના હાઈ-વે પર લૂંટની ઘટના બનવા પામી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, હાઈ-વે પર જઈ રહેલી એક કારને ઓવરટેક કર્યા બાદ ધરાર રોકવામાં આવે છે. ત્યારબાદ આ કાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના કારના ડેસ્ક કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો રાત્રિના સમયે એક યુવકને મદદ કરી રહેલા પોલીસકર્મીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાત્રિના સમયે એક યુવકને મદદ કરી રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાત્રિના સમયે એક યુવકને લૂટી રહેલા બે બાઈક સવારોથી એક પોલીસકર્મી તેને બચાવી રહ્યો હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

જાણો માથાનું મસાજ કરાવતા યુવાનનું મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સલુનમાં માથાનો મસાજ કરાવી રહેલા યુવાનું મોત થયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સલુનમાં વાળંદ દ્વારા યુવાનના માથાનો મસાજ કરવતાં તેનું મોત થયું હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર ભારત-પાકિસ્તાન બોર્ડર પર દિવાળી તહેવારની ઉજવણીનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વર્ષ 2015ના પ્રજાસત્તાક દિન નિમિત્તે બનાવેલો એક વીડિયો તાજેતરમાં દિવાળીના વીડિયો તરીકે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં દિવાળીના તહેવારના સંદર્ભમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારત-પાકિસ્તાનના સૈનિકો એક બીજાને મળી અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં […]

Continue Reading

મુનવ્વર ફારૂકીનો માફી માંગતો વીડિયો લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધિત નથી, જાણો શું છે સત્ય….

સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે માફી માંગતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુનવ્વર ફારૂકીએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની માફી માંગી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 ઓક્ટોબર 2024ના એક […]

Continue Reading

બહરાઇચ હિંસા પહેલા કરવામાં આવેલી બુલડોઝરની કાર્યવાહીનો વીડિયો હિંસાના આરોપીઓ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં તાજેતરમાં થયેલી હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના એક યુવકનું મોત થયું હતું. આ પછી ઘણી ઇમારતો પર ગેરકાયદેસર અતિક્રમણની નોટિસો ચોંટાડી દેવામાં આવી હતી. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તૂટેલા મકાનોનો કાટમાળ દેખાઈ રહ્યો છે. વાયરલ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

આરએસએસના સ્થાપકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સમગ્ર સત્ય…

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં ડો. કેશવરામ બલિરામ હેડગેવાર જેવો દેખાતો વ્યક્તિ મંચ પરથી સંબોધન કરતો જોઈ અને સાંભળી શકાય છે. જે ક્લિપને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “આ વીડિયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક ડો. હેડગેવારના છેલ્લા સંબોધનની વીડિયો ક્લિપ છે.“ શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો રામ ગોપાલ મિશ્રાનો પીએમ રિપોર્ટ શું આવ્યો છે… મીડિયામાં વાયરલ સમાચારનું જાણો શું છે સત્ય…

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં સાંપ્રદાયિક હિંસા પછી, રામ ગોપાલ મિશ્રા નામના એક હિન્દુ વ્યક્તિનું મોત થયું હતું. જે રામ ગોપાલને લઈ મીડિયા અને સોશિયલ મીડિયામાં એક પીએમ રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રામ ગોપાલ મિશ્રાના પીએમ રિપોર્ટમાં નખ ખેંચી લેવામાં આવ્યા અને ઇલેક્ટ્રિક કંરટ આપ્યો હોવાનો દાવો […]

Continue Reading

હરિયાણાના ટ્રેન અકસ્માતના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે ટ્રેન રેલવે ટ્રેક પર ફસાયેલી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેન અકસ્માતનો આ વીડિયો હાલમાં પટના થી મુંબઈ જતી ટ્રેનનો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

Scripted Video: મોબાઈલ માટે માતાના માથામાં બેટ મારનાર બાળકના વીડિયોનું જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક માતા તેના બાળક પાસેથી મોબાઈલ લઈ લે છે અને તેને મોબાઈલ સતત ઉપયોગ કરવાની ના પાડે છે, બાદ તે જમીન પર બેઠા હોય છે ત્યારે બાળક તેની માતાના માથા પર ક્રિકેટ બેટથી ફટકારે છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

જાણો રતન ટાટાના છેલ્લા વીડિયોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રતન ટાટાનો છેલ્લો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

વર્ષ 2021ના ભીડના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2021માં યોજાયેલી ભરતી પ્રક્રિયા દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ ભરતી કરવામાં આવી રહી નથી. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી. એક મોટી સંખ્યામાં ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીડ એક સ્ટેજ પર ઉભેલા લોકો તરફ ઘક્કા મારતા જોઈ […]

Continue Reading

જાણો વંદે ભારત ટ્રેનનો કાચ તોડી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વંદે ભારત ટ્રેનનો કાચ તોડી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેહાદીઓ હવે ટ્રેનના કાચ તોડી રહ્યા છે અને તેને નુકશાન પહોંચાડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વંદે ભારત […]

Continue Reading

જાણો એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીર અંગેની માહિતી સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ છે. 11 ડાયરેક્ટરોમાં બધા બ્રાહ્મણ અને વાણિયા જ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો IC 814: કંધાર હાઇજેક સિરીઝમાં નિર્માતાઓ દ્વારા આતંકવાદીઓની મુસ્લિમ ઓળખ છુપાવવા અંગેની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રિલીઝ થયેલી IC 814 ધ કંધાર હાઈજેક સિરીઝમાં નિર્માતા દ્વારા આતંકવાદીઓની મુસ્લિમ ઓળખ છુપાવવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતના જૂનો વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ. બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા બાંગ્લાદેશી મુસ્લિમનો વીડિયો હિન્દુ તરીકે વાયરલ…

વીડિયોમાં દેખાતો વ્યક્તિ મુસ્લિમ છે. બાંગ્લાદેશમાં પોતાના ગુમ થયેલા પુત્રની શોધમાં વિરોધ કરી રહેલા એક મુસ્લિમ વ્યક્તિના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. રસ્તા પર બેસીને રડતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને બાંગ્લાદેશની સ્થિતિ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં […]

Continue Reading

કોલકતા રેપ કેસના આરોપી તરફે કપિલ સિબલ નથી લડી રહ્યા…જાણો શું છે સત્ય….

કોલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસને લઈ સમ્રગ દેશમાં આક્રોશ છે, સમગ્ર દેશના લોકો આ કામના આરોપીની ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતા રેપ અને મર્ડર કેસના આરોપી તરફે […]

Continue Reading

શું ખરેખર બહેન સાથે બળાત્કાર કરનારનું માંથુ કાપી નાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

આ વ્યક્તિએ તેની બહેનના બળાત્કાર કરનારનું માથું કાપ્યું ન હતું. આ વ્યક્તિ પશુપતિ છે જેણે તેના મિત્ર ગિરીશનું માથું કાપી નાખ્યું હતું કારણ કે ગિરીશ દ્વારા આરોપીની માતા વિરૂદ્ધ કેટલીક અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તાજેતરમાં કપાયેલું માથું હાથમાં લઈ અને પોલીસ સ્ટેશનમાં જઈ રહેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને […]

Continue Reading

જાણો બિરલા પુટ્ટીમાંથી બનાવેલા માવાની મીઠાઈઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભેળસેળ કરીને બનાવવામાં આવી રહેલી મીઠાઈની ફેક્ટરી પર પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બિરલા પુટ્ટીમાંથી બનાવેલા માવાતી બનાવવામાં આવી રહેલી મીઠાઈનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો મુસ્લિમ સમુદાયના લોકો સાથેના RSS પ્રમુખ મોહન ભાગવતના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના લોકો સાથેનો RSS પ્રમુખ મોહન ભાગવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RSS પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમ સમુદાયના લોકોની મુલાકાત કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

મહિલાને ચંપ્પલ પહેરાવી ઝાડ સાથે બાંધી મો કાળુ કરવાના ફોટાનું જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવામળે છે કે, એક મહિલાનું મોઢું કાળુ કરી ચંપ્પલનો હાર પહેરાવી અને ઝાડ સાથે બાંધી દેવામાં આવી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલા વિધવા છે અને તેને અન્ય પુરૂષ સાથે પ્રેમ કરતા ગામ લોકોએ […]

Continue Reading

આર્મી પર થયેલા હુમલાના જૂના વીડિયોને ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના BSF શહિદ જવાન વિનોદભાઈનો નથી આ વાત તદ્દન ખોટી છે. તેઓ અન્ય જગ્યાએ અન્ય સ્થળે ફરજ બજાવતી વખતે શહિદ થયા છે. થોડા સમય પહેલા ગુજરાતના મહિસાગર જિલ્લાના કડાણા ગામના વતની અને બીએસએફ જવાન વિનોદભાઈ ખાટ ફરજ દરમિયાન શહીદ થયા હતા. સ્થાનિક મીડિયા દ્વારા તેમની અંતિમક્રિયાના અહેવાલ પણ પ્રસારિત […]

Continue Reading

પાણીના ગ્લાસમાં એક માણસ થૂંકતા હોવાનો જુનો વીડિયો સાંપ્રદાયિક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

પાણીના ગ્લાસમાં થૂંકનાર વ્યક્તિ વિકાસ ગુપ્તા હતો, અલીગઢના ન્યાયિક વિભાગમાં ચોથા ધોરણનો કર્મચારી હતો અને તે મુસ્લિમ નહોતો. વધુમાં, વિડિઓ તાજેતરનો નથી. વીડિયોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ પાણીના ગ્લાસમાં થૂંકતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં થૂંક જેહાદની ઘટના બતાવવામાં […]

Continue Reading

શું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ખરેખર દરગાહની મુલાકાત લીધી હતી…? જાણો શું છે સત્ય….

દિલ્હીમાં રામદેવ પીરની સમાધિની પ્રતિકૃતિ પર શ્રદ્ધાંજલિ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીની જૂની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં તેઓ સમાધિ પર ફૂલ ચઢાવતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એક […]

Continue Reading