વાયરલ વીડિયો ગાઝિયાબાદમાં સૂર્ય ચૌહાણ હત્યા કેસના આરોપી અસદના અંતિમ સંસ્કારનો નથી… જાણો શું છે સત્ય…

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સૂર્ય ચૌહાણની હત્યા અને ત્યારબાદ થયેલા પોલીસ એન્કાઉન્ટર સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકોનું એક જૂથ અંધારામાં એક મૃતદેહને દફનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝિયાબાદની ખોડા કોલોનીમાં સૂર્ય ચૌહાણની ક્રૂર હત્યા કરનાર આરોપી […]

Continue Reading

અંજના ઓમ કશ્યપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરતા લોકોનો જૂનો વીડિયો, ઓનલાઈન પ્લેટફોર્મ શિક્ષકો પર તેમની તાજેતરની ટિપ્પણી સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

તાજેતરમાં, પત્રકાર અંજના ઓમ કશ્યપે યુટ્યુબ-આધારિત શિક્ષકોના એક વર્ગની ટીકા કરીને વિવાદ ઉભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમાંના ઘણા લોકો વાસ્તવિક જ્ઞાન અને શિક્ષણ કરતાં વધુ ધ્યાન અને વિચારો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, અને લોકોએ યુટ્યુબ-આધારિત શિક્ષકો પરની તેમની ટિપ્પણી બદલ તેમની ટીકા […]

Continue Reading

વિદ્યાર્થીઓ પર છતનો પંખો પડવાનો આ વાયરલ વીડિયો ભારતનો નહીં, નેપાળનો છે… જાણો શું છે સત્ય…

ભીડભાડવાળા વર્ગખંડમાં સીધો વિદ્યાર્થીઓ પર છતનો પંખો પડતો દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક સીસીટીવી વીડિયોમાં ચાલી રહેલ છતનો પંખો તૂટીને સીધો વિદ્યાર્થીઓ પર પડતો દેખાય છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ઘટના ભારતની એક સરકારી શાળામાં બની હતી.” INSTAGRAM | ARCHIVE FACT CHECK […]

Continue Reading

જાણો તાજેતરમાં લોકોની વચ્ચે જીવ બચાવીને ભાગી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુબેન્દુ અધિકારીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય… 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં સુબેન્દુ અધિકારી જીવ બચાવીને ભાગ્યા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ પશ્ચિમ […]

Continue Reading

શું મુસ્લિમ સમુદાયના લોકો હિન્દુ લગ્નોમાં ડીજે વગાડવાનું બંધ કરાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય..

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુસ્લિમો હિન્દુ લગ્નોમાં ડીજે બંધ કરાવવા માટે દબાણ કરી રહ્યા છે. 57 સેકન્ડ લાંબા આ વાયરલ વીડિયોમાં મુસ્લિમોનું એક જૂથ એક ઘરમાં પ્રવેશી રહ્યું છે જ્યાં લગ્ન ચાલી રહ્યા છે અને ડીજે બંધ કરવાની માંગ કરી રહ્યું છે. જ્યારે […]

Continue Reading

બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ કન્યા શિક્ષણ વિરૂદ્ધ કોઈ નિવેદન આપ્યું ન હતું… જાણો શું છે સત્ય… 

બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો શેર કરતી વખતે, સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “શિક્ષણ મંત્રીએ છોકરીઓના શિક્ષણનો વિરોધ કરતું નિવેદન આપ્યું છે.” FACEBOOK | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ […]

Continue Reading

જાણો માલસામાન સાથે એકઠી થયેલી ભીડના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનતાં જ અવૈધ રીતે રહેતા લોકો ભાગવા લાગ્યા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

જાણો લિફ્ટની બહાર છોકરીને માર મારી રહેલા છોકરાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લિફ્ટ પાસે સામાન્ય ટકરાવની ઘટના મારામારીમાં ફેરવાઈ તેના આ CCTV છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લિફ્ટની બહાર છોકરીને માર મારી રહેલા છોકરાનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

ઓનલાઈન વસ્તી ગણતરીના સંદર્ભમાં ‘સંસ્કૃત ભાષા’ અંગેનો સંદેશ ભ્રામક છે; જાણો શું છે સત્ય…

૨૦૨૬ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં, કેન્દ્ર સરકારે નાગરિકોને ઓનલાઈન સ્વ-ગણતરી કરવા અપીલ કરી છે. આ પૃષ્ઠભૂમિ સામે, સોશિયલ મીડિયા પર એક સંદેશ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોને વસ્તી ગણતરી દરમિયાન તેમની વિગતો ભરતી વખતે ‘સંસ્કૃત’ ને તેમની માતૃભાષા તરીકે નિયુક્ત કરવા વિનંતી કરવામાં આવી છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, અન્યથા, સંસ્કૃત ભાષાને […]

Continue Reading

સપ્ટેમ્બર 2024માં સોમનાથમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું, હાલમાં કોઈ દબાણ દુર કરાયુ નથી… જાણો શું છે સત્ય…

11 મે 2026ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને જ્યોતિર્લિંગની પૂજા કરી હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યો હતો, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “સોમનાથ મંદિરની નજીક એક ચોક્કસ ધાર્મિક સમુદાયના સભ્યો દ્વારા કથિત રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલી એક મસ્જિદ, […]

Continue Reading

જાણો તાજેતરમાં હાવડા બ્રિજ પર બંગાળમાં ભાજપની જીતની ઉજવણીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હાવડા બ્રિજ પર બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો આ વીડિયો બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો નહીં પરંતુ માર્ચ […]

Continue Reading

જાણો તાજેતરમાં મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી બોટ દુર્ઘટનાના નામે માતા અને બાળકના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય… 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર માતા અને બાળકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી બોટ દુર્ઘટનામાં મોતને ભેટેલા માતાઅને બાળકનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો માતા અને બાળકનો આ […]

Continue Reading

જાણો તાજેતરમાં તમિલનાડુમાં ચૂંટણી જીત્યા બાદ થલાપતિ વિજયના રોડશોના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તમિલનાડુમાં ચૂંટણી જીત્યા પછીના TVKના ચીફ જોસેફ વિજયના રોડશોનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો થલાપતિ વિજયના રોડશોનો આ વીડિયો ચૂંટણી જીતિયા […]

Continue Reading

એક મહિલા એક પુરૂષને ચંપલથી મારતી હોવાનો વીડિયો દિલ્હી યુનિવર્સિટીનો નથી… જાણો શું છે સત્ય…

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક મહિલાનો કારમાં બેઠેલા એક પુરૂષને ચપ્પલથી માર મારતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો શેર કરતા યુઝર્સે દાવો કર્યો હતો કે, આ વીડિયોમાં દિલ્હી યુનિવર્સિટીની એક હિન્દુ વિદ્યાર્થિની એક બાંગ્લાદેશી ‘જેહાદી’ને માર મારતી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યું, ” દિલ્હી યુનિવર્સિટીમાં એક બાંગ્લાદેશી જેહાદી […]

Continue Reading

બાંગ્લાદેશનો જૂનો વીડિયો બરગી ડેમ ક્રુઝ અકસ્માત સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મધ્યપ્રદેશના જબલપુરના બરગી ડેમ ખાતે થયેલા ક્રુઝ અકસ્માતનો આ વીડિયો છે.” INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે વાયરલ વીડિયોના સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ […]

Continue Reading

 જાણો તાજેતરમાં દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વે પર નટ-બોલ્ટ ચોરીની ઘટનાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વે પર નટ-બોલ્ટ ચોરીની ઘટનાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેનો નહીં પરંતુ પટનાના ડબલ ડેકર બ્રિજનો છે અને […]

Continue Reading

જાણો એક મહિલાએ ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રીઝમાં મૂકી દીધું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મહિલા ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રીઝમાં મૂકી દે છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રીઝમાં મૂકી […]

Continue Reading

વર્ષ 2024ના ભૂકંપના વીડિયોને હાલમાં આવેલા ભૂકંપના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

જાપાન ફરી એકવાર પ્રચંડ કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. ઉત્તર જાપાનના દરિયાકાંઠાના વિસ્તારમાં 7.5 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા હાહાકાર મચી ગયો છે. જાપાનની હવામાન એજન્સીએ આ વિનાશક ભૂકંપ બાદ તાત્કાલિક ધોરણે સુનામીની ચેતવણી જારી કરી છે. સ્થાનિક સમય મુજબ સાંજે 4:53 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર સાનરિકુ કિનારે સમુદ્રની સપાટીથી માત્ર 10 […]

Continue Reading

જાણો તાજેતરમાં શાળા બહાર છોકરીઓને હેરાન કરનાર યુવકને પોલીસે ફટકાર્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં શાળા બહાર છોકરીઓને હેરાન કરનાર યુવકને પોલીસે ફટકાર્યો પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુવકને મારી રહેલા પોલીસનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત […]

Continue Reading

પંજાબમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અરૂણ નારંગને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો પાંચ વર્ષ જૂનો છે… જાણો શું છે સત્ય…

પંજાબમાં 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં પોલીસ કર્મચારીઓ લોકોના ટોળામાંથી એક નગ્ન વ્યક્તિને બચાવતા જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં લોકોએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરૂણ નારંગને માર માર્યો હતો.” FACEBOOK | ARCHIVE FACT CHECK ઉપરોક્ત […]

Continue Reading

શું ઈદ પર ઉત્તમ નગરમાં હિન્દુઓએ AAP નેતા સૌરભ ભારદ્વાજને કાઢી મુક્યો હતો…? જાણો શું છે સત્ય..

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સૌરભ ભારદ્વાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફૂટેજમાં તેઓ ભીડ વચ્ચે ઉભા રહેલા જોવા મળે છે. આ મુલાકાત દરમિયાન, તેમની અનેક વ્યક્તિઓ સાથે ઝઘડો થાય છે. આ વીડિયોમાં AAP નેતા અને ભીડના સભ્યો વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

દ્વારકાનો જૂનો વીડિયો તાજેતરમાં પાલમમાં લાગેલી આગની ઘટનાના નામે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય….

તાજેતરમાં, નવી દિલ્હીના પાલમ મેટ્રો સ્ટેશન નજીક એક ઘરમાં ભયંકર આગ લાગવાથી એક જ પરિવારના નવ લોકોના મોત થયા હતા અને ઘણા સભ્યો ઘાયલ થયા હતા. આ પૃષ્ઠભૂમિમાં, એક બહુમાળી ઇમારત, જેના ઉપરના માળે આગ લાગી છે, જેના પરથી ત્રણ લોકો કૂદી રહ્યા છે તે દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ […]

Continue Reading

જાણો સુરતમાં લોકો ગેસ સિલિન્ડર ન મળતાં શહેર છોડી ઘરે જવા ઉધના રેલવે સ્ટેશન પર એકઠા થયા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશન પર ઉમટેલી લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતમાં લોકો ગેસ સિલિન્ડર ન મળતાં શહેર છોડી ઘરે જવા ઉધના રેલવે સ્ટેશન પર એકઠા થયા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય […]

Continue Reading

મિડલ ઈસ્ટના યુદ્ધની અસર ગુજરાત પર નથી થઈ રહી, જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય… 

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને આજે ઘણા દિવસો થયા અને સતત યુદ્ધ ચાલી રહ્યુ છે. ત્યારે હાલમાં એક ન્યૂઝ બુલેટિયનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના 18 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મિડલ ઈસ્ટના યુદ્ધની અસર ગુજરાત પર થઈ […]

Continue Reading

જાણો ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના અંતિમ સંસ્કારના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમ સંસ્કારમાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મૃત્યુ પામેલા ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના અંતિમ સંસ્કારમાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના […]

Continue Reading

શું ખરેખર રણછોડ રાયના મંદિરમાં હાલમાં આગ લાગવાની ઘટના બની હતી…? જાણો શું છે સત્ય… 

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખેડા જિલ્લાના ડાકોર તીર્થસ્થાનનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. જેમાં આગ લાગી હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડાકોરમાં આવેલા રણછોડ રાય મંદિરમાં હાલમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે.” INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત […]

Continue Reading

હરિયાણામાં બહેનના બળાત્કારનો બદલો લેવાની વાયરલ વાર્તા બનાવટી, જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મીડિયામાં એક વાર્તા સાથે બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટને  શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “હરિયાણામાં એક 12 વર્ષના છોકરાએ તેની બહેન પર થયેલા બળાત્કારનો બદલો લેવા માટે ગામના સરપંચના દીકરાને ગોળી મારીને મારી નાખ્યો.”  INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી […]

Continue Reading

જાણો એપસ્ટિન ફાઈલના લીધે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એપસ્ટિન ફાઈલના લીધે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એપસ્ટિન ફાઈલના લીધે […]

Continue Reading

Fake News: સુરતમાં બાળકોને ઉઠાવતી ગેંગના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય….

હાલમાં સુરત શહેરમાં એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકના અપહરણને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને લઈ અલગ-અલગ વિસ્તારમાં નિર્દોષ લોકો ટોળાનો શિકાર બની રહ્યા છે. બાળક ચોરીની શંકામાં આ મહિલાને ખૂબ મારમારવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાળક ચોરી કરવા આવેલી […]

Continue Reading

શું ખરેખર મહિન્દ્રા થાર NH-48 પર ઓવરહેડ હાઇવે સાઇનબોર્ડમાં ફસાઈ ગઈ…? જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ વીડિયો AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં, સોશિયલ મીડિયા પર મહિન્દ્રા થારનો ઓવરહેડ હાઇવેના સાઇનબોર્ડ સાથે અથડાતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. થાર સાઇનબોર્ડમાં ફસાઈ ગયો હોવાનો વાયરલ વીડિયો શેર કરતા, એક યુઝરે […]

Continue Reading

જાણો બંજી જમ્પિંગ કરતાં છોકરીની ગરદન તૂટી અને મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંજી જમ્પિંગ કરી રહેલી છોકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંજી જમ્પિંગ કરી રહેલી છોકરીની ગરદન તૂટતાં મોત થયું હોવાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બંજી જમ્પિંગ કરી રહેલી […]

Continue Reading

બાબર આઝમનો 5 વર્ષ જૂનો વીડિયો હાલના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાન ટીમના પૂર્વ કપ્તાન બાબર આઝમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ટીમને સંબોધીને ઉત્સાહીત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાનની ટીમ હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારત સામે હારી ગયા બાદનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

જાણો મીડિયાકર્મીઓ સામે સલમાન ખાનની પ્રશંસા કરી રહેલા રાજપાલ યાદવના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મીડિયાકર્મીઓ સામે સલમાન ખાનની પ્રશંસા કરી રહેલા રાજપાલ યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેલમાંથી બહાર આવતાં જ રાજપાલ યાદવ ભાવુક થયા અને સલમાન ખાનની પ્રશંસા કરી પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થવા અંગેના વાયરલ સમાચારનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશનો એક સમાચાર અહેવાલ વાયરલ થઈ રહ્યો છે. આ અહેવાલ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થયું છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ […]

Continue Reading

રીતુ તાવડે મુંબઈના પહેલા ભાજપના મેયર નથી, જાણો શું છે સત્ય….

મુંબઈના પહેલા ભાજપ મેયર ડો. પ્રભાકર સંજીવ પાઈ હતા, જેમણે ૧૯૮૨ થી ૧૯૮૩ સુધી સેવા આપી હતી. 2026ના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ચૂંટણી પરિણામોએ મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન માટે ઐતિહાસિક વિજય દર્શાવ્યો, જેનાથી શિવસેનાના લગભગ ત્રણ દાયકાના વર્ચસ્વનો અંત આવ્યો. આ પછી, 11 ફેબ્રુઆરી 2026ના રોજ ભાજપના રીતુ તાવડે મુંબઈના 78મા મેયર તરીકે […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડ ફાયરિંગમાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….

સ્થાનિક તેમજ પ્રાદેશિક મીડિયામાં થાઈલેન્ડને લઈ એક સમાચાર અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “થાઈલેન્ડમાં હાલમાં થયેલા ફાયરિંગમાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં નવ પરણિત હિન્દુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં વાસ્તવિક ઘટના દેખાતી નથી. આ સોશિયલ મીડિયા પેજ રૌફ ટીવી દ્વારા બનાવેલ સ્ક્રિપ્ટેડ વીડિયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનમાં એક નવપરિણીત હિન્દુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું છે. ફૂટેજમાં માળા પહેરેલી એક મહિલાને શણગારેલી કારમાંથી બળજબરીથી બીજા વાહનમાં લઈ જવામાં આવી […]

Continue Reading

Fact Check: મેટ્રો સ્ટેશન પર છોકરા અને છોકરીની સગાઈ સમારંભનો આ વિડીયો સ્ક્રિપ્ટેડ છે…. જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર આરવ માવી દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ વાયરલ થયેલ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે આ વીડિયોમાં જોવા મળતી ઘટના સત્ય નથી. મેટ્રો સ્ટેશન પર એક છોકરા અને છોકરી વચ્ચે રોકા સમારંભનો એક વીડિયોનો અહેવાલ સોશિયલ મીડિયામાં પ્રકાશિત થઈ રહ્યો છે. લોકો તેને વાસ્તવિક માનીને, અને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં […]

Continue Reading

જાણો માથાનું મસાજ કરાવતા યુવાનનું મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સલુનમાં માથાનો મસાજ કરાવી રહેલા યુવાનું મોત થયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સલુનમાં યુવાને વાળ કપાવ્યા બાદ માલિશ કરાવતાં કરાવતાં તેનું મોત થયું હોવાનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

Fake News: USA ક્રિકેટ ટીમ દ્વારા હાલમાં મુંબઈ પાણીપુરી નથી ખાવામાં આવી. જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના આણંદ શહેરમાં શ્રી ગણેશ પાણીપુરીનો ગત વર્ષનો છે. હાલનો મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે  વીડિયોમાં જોવામળે છે કે, અમેરિકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ એક લારી […]

Continue Reading

શું ખરેખર આ મહિલાને લગ્નના 18 વર્ષ પછી સંતાન પ્રાપ્ત થઈ હતી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ મહિલાના લગ્નને માત્ર 3 વર્ષ જ થયા છે. તેમના લગ્નને 18 વર્ષ થયાની વાત તદ્દન ખોટી છે. તેમના ફોટોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોવામળે છે કે, એક […]

Continue Reading

જાણો તાજેતરમાં બારામતી ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેપ્ટન સુમિત કપૂરના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ફોટા સાથેની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારની સાથે મૃત્યુ પામેલા લોકોના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત […]

Continue Reading

આ વીડિયોમાં UGCના નિયમો સામે તાજેતરના વિરોધ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિસેમ્બર 2025નો છે અને તેમાં નેશનલ હેરાલ્ડ કેસ પર છત્તીસગઢમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા છે. ઉચ્ચ શિક્ષણ કેમ્પસમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમોનો સર્વત્ર વિરોધ થયો. સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં જાતિવાદી ઘટનાઓને રોકવા માટે લાગુ કરાયેલા નવા નિયમોએ સામાજિક તણાવનું વાતાવરણ ઉભું કર્યું છે. આ વચ્ચે, પ્રધાનમંત્રી […]

Continue Reading

જાણો પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહેલી યુવતીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહેલી યુવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવતી પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

મધ્યપ્રદેશના મંદિર પર બુલડોઝર દોડતો હોવાનો વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું વાયરલ થયું છે… જાણો શું છે સત્ય….

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક મંદિર પર બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટના સ્ટે બાદ તેને અટકાવી દેવામાં આવી હતી. તે મંદિરનો એક વીડિયો ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના હોવાના ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક મંદિર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા ભગવાન શ્રીરામનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

આ વીડિયો રાહુલ ગાંધી દ્વારા ભગવાન રામના અપમાન સાથે સંબંધિત નથી.  તેઓ મનરેગાને “વિકસિત ભારત – જી રામ જી” બદલવા બદલ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા હતા. લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, સ્ટેજ પર એક સભાને સંબોધિત કરતી વખતે, તેઓ કહે […]

Continue Reading

શું ખરેખર બાળકને તેના ધર્મના કારણે પરેશાન કરવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ ફુગ્ગા વેચનાર એક બાળકના તમામ ફુગ્ગા ફોડી રહ્યો હતો. આ વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યું, “રસ્તાના કિનારે ફુગ્ગા વેચતા એક નાના બાળકને એક અજાણી વ્યક્તિએ તેના ધર્મના કારણે પરેશાન કર્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

સોનિયા ગાંધી અને મનમોહન સિંહનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય….

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા ન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની ઉમરે મૃત્યુ થયુ હતુ. જેને લઈ સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે […]

Continue Reading

શું ખરેખર ભૂજના લોકોને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. હાલમાં આ પ્રકારે કોઈ એલર્ટ આપવામાં આવ્યુ નથી. આ ઓપરેશન સિંદુર સમયનું આ બુલેટિયન છે. કચ્છ ભુજના લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી છે. દેશમાં તમામ લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં માહિતી આપવામાં આવી હતી […]

Continue Reading

ગુજરાતમાં ભારે વરસાદની હાલમાં કોઈ આગાહી કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

હાલમાં એક ઝી24 કલાકનું બ્રેક્રિંગ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યુ છે, જેમાં આગામી સાત દિવસમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી.” શું દાવો […]

Continue Reading