શું ખરેખર ગુજરતના હાઈ-વે પર લૂંટની ઘટના બનવા પામી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, હાઈ-વે પર જઈ રહેલી એક કારને ઓવરટેક કર્યા બાદ ધરાર રોકવામાં આવે છે. ત્યારબાદ આ કાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના કારના ડેસ્ક કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર આ શખ્સ દ્વારા તેની બહેન સાથે બળાત્કાર કરનારની હત્યા કરી છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે છોકરો છે તે દિલ્હીનો રહેવાસી છે અને તે લવપ્રીત નથી. ઓમકાર સિંહની હત્યાના પાંચ મહિના પહેલાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. પંજાબમાં ગયા મહિને એક ભાઈએ તેની સગીર બહેન પર બળાત્કાર કરવાના આરોપીની હત્યા કરી નાખી. આ ભાઈનું નામ લવપ્રીત છે. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં એક યુવકનો એક વીડિયો શેર કરવામાં […]

Continue Reading

વાયરલ વીડિયોમાં બળાત્કારીને ગોળી મારતી મહિલાની ઘટના વાસ્તવિક નથી પરંતુ એક ખૂબ જ જૂની ફિલ્મનું દ્રશ્ય છે…

કોલકાતા રેપ કેસને લઈને આખો દેશ ગુસ્સાથી સળગી રહ્યો છે. મૃતક પીડિતાને ન્યાય મળવાની આશામાં તે આરોપી સંજયને કડકમાં કડક સજાની માંગ કરી રહી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા તે રૂમમાં પિસ્તોલ તાકી ફાયરિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં  રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર ઈરાની ગેંગના 18 સક્રિય લૂંટેરાઓ અંગે પોલીસ દ્વારા ચેતવણી જાહેર કરાય…? જાણો શું છે સત્ય….

અમદાવાદ પોલીસ દ્વારા ચાર વર્ષ પહેલા આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ પ્રકારે હાલમાં કોઈ ગેંગ સક્રિય હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક દિવ્યભાસ્કર ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 18 સભ્યોની ગેંગ અંગે માહિતી આપવામાં આવી હતી અને આ ન્યુઝ પેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

બાંગ્લાદેશની બેંકમાં થયેલી લૂંટના વીડિયોને ગુજરાતની ઉમરેઠની બેંકના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય….

બેંકમાં ચોરીની આ ઘટના ગુજરાતના ઉમરેઠમાં નહીં પરંતુ બાંગ્લાદેશના ચિટગાંવ શહેરમાં બનવા પામી હતી, બાદમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક ત્રિપુટી દ્વારા બેંકમાં અંદર આવી અને એક શખ્સ જે બેંકના કેશ કાઉન્ટર પર પૈસા […]

Continue Reading

શું ખરેખર મુંબઈના ઘાટકોપરમાં લૂંટ થઈ તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “12-15 વર્ષના 4 જેહાદી છોકરાઓ આવીને તમને ઘરની સામેથી લૂંટશે, તે બનવાનું શરૂ થયું છે અને આપણામાંના કેટલાક હિન્દુઓ સીએએનો વિરોધ કરી રહ્યા છે. લોકેશન – ઘાટકોપર મુંબઇ.” લખાણ સાથે વિડિયો મોકલવામાં આવ્યો હતો અને સત્ય જણાવવા વિંનતી કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

વર્ષ 2016ની દિલ્હીની ઘટનાના ફોટોને ખોટી માહિતી સાથે ગુજરાત સાથે જોડી શેર કરવામાં આવી રહ્યા…

Bharatbhai Gondia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને નોંધ લેશો: 3 અથવા 4 લોકો તમારા ઘરે જઈને દાવો કરી શકે છે કે તેઓ વોટર કંપનીના છે, ફુવારો કેપ્સ સ્થાપિત કરવા માટે, પાણી બચાવવા માટે અથવા તેઓ દાવો કરશે કે તેઓ સરકારના ભાગ રૂપે એનર્જી ઉર્જા […]

Continue Reading

શું ખરેખર અપહરણ કરાયેલી યુવતીનો હજુ છુટકારો નથી થયો..? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 નંબર પર “ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. નાકામ સરકારની નાકામ પોલીસ..અપહરણ કરાયેલ યુવતીની હજુ કોઈ ભાડ નથી.મોડાસામાંથી કરાયેલ યુવતી હજુ અપહરણ કારો પાસે જ…” લખાણ સાથે એક વિડિયો પણ મોકલવામાં આવ્યો હતો, જેમાં એક યુવતીનું અપહરણ કરાયું હોવાના સીસીટીવી હતા. ઉપરોક્ત વિડિયો અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર પર પોલીસ લાઠી ચાર્જ કરી રહી છે…..?જાણો શું છે સત્ય…..

Piyush Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા પણ હું તને પ્રેમ કરૂ છુ નામના ફેસબુક પેજ પર તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “3 સવારીમાં કોઈ પણ ભાઈઓ જાઓ તો ધ્યાન રાખજો પોલીસની દાદાગીરી જોઈ લેજો“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 892 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 163 […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિક પોલીસે લાંચ માંગી હતી અને આ મહિલાને બળાત્કારની ધમકી આપી….?જાણો શું છે સત્ય…..

અલક મલક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ ખુંલે આમ લાંચ લેતા ટ્રાફિક પોલીસની ફિલ્મ ઉતરી ગઈ..આમ આદમી નું સ્ટ્રી ગ ઓપરેશન.. પરિણામ… સસ્પેન્ડ….. સલામ આમ આદમી ની હિંમત ને…“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 165 લોકોએ […]

Continue Reading