Fake News: પ્રજ્ઞાનન્ધા ચેસ વર્લ્ડકપ ફાઈનલમાં વિજેતા નથી થયો…જાણો શું છે સત્ય…

પ્રજ્ઞાનન્ધા દ્વારા કાર્લસનને હરાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ફાઈનલ મેચમાં પ્રજ્ઞાનન્ધાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્લસન મૂળ FIDE ચેસ વર્લ્ડ કપનો વિજેતા થયો છે. હાલમાં ચેસ વર્લ્ડ કપમાં ભારતીય ચેસ ખેલાડી આર. પ્રજ્ઞાનન્ધા અને નોર્વેના મેગ્નસ કાર્લસન વચ્ચે કોણ જીતશે તેના પર તમામની નજર છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થવા […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading