શું ખરેખર રાજસ્થાનના જાલોરમાં રેસક્યુ કરવામાં આવ્યુ તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
આ વીડિયો 2021નો છે જ્યારે IAFએ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રવતી નદીના વધતા પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ કરવામાં આવી રહ્યુ હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવમાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના જાલોરમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર દરમિયાન […]
Continue Reading