જાણો જખૌની હાલની પરિસ્થિતિના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડા વચ્ચે એક દંપતિ બાઈક લઈને જઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને લીધે જખૌ ખાતે […]

Continue Reading

રાજસ્થાનના જોધપુરના અકસ્માતના વીડિયોને જામનગરના અકસ્માતનો વીડિયો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

મે મહિનાના અંતમાં રાજસ્થાનના જોધપુરમાં આ અકસ્માત બનવા પામ્યો હતો. જામનગરના કોઈપણ સ્થળનો નથી. તેમજ બિપોરજોય સાથે તેનો કોઈ લેવા-દેવા નથી. બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ તબાહી સર્જી રહ્યુ છે. ત્યારે એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક એક્ટિવા ચાલક પર વૃક્ષ પડતા તેમાં સવાર ત્રણ ચાલકો ઘાયલ થતા જોઈ શકાય […]

Continue Reading

જાણો તાજેતરમાં રાજસ્થાનમાં આવેલા ભયંકર તોફાનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડાને કારણે ઘમી બધી જગ્યાએ ભારે નુકશાન થયું હતું. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાન ખાતે આવેલા ભયંકર વાવાઝોડાને […]

Continue Reading

જાણો વરસાદમાં પણ જાન લઈને જઈ રહેલા જાનૈયાઓના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડા અને વરસાદ વચ્ચે પણ કેટલાક લોકો જાન લઈને જઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બિપોરજોય વાવાઝોડું […]

Continue Reading

પાંચ વર્ષ જૂના ચીનના વાવાઝોડાના વીડિયોને કચ્છના માંડવીનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2018નો ચીનનો છે. હાલના કચ્છના માંડવીનો હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયુ છે ત્યારે ભારે તારાજી જોવા મળી રહી છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ વંટોળ શહેરની વચ્ચે જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર જખૌ હાઈ-વે પર હોટલનું ફર્નિચર હવામાં ઉડી ગયુ તેના દ્રશ્યો છે…?  જાણો શું છે સત્ય….

હુબ્બલી એરપોર્ટ કેન્ટિનના વર્ષ 2022ના આ દ્રશ્યો છે. જખૌના હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે. પરંતુ એક રાહતની વાત છે તેની તિવ્રતા ઘટી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર ખુરશીઓ ઉડતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading